________________
૧૦૬૧ (રાગ : જૈમિની કલ્યાણ) શ્યામ તવ મૂરતિ હૃદય સમાની, અંગ-સંગ વ્યાપી રગ-રગ રાંચી, રોમ-રોમ ઉપઝાની. ધ્રુવ જીત દેખૌ તિત તૂ હી દીખત, દૃષ્ટિ કહા બીરાની; શ્રવન સુનત નિત હી બંસીધુનિ, દેહ રહી લપટાની. શ્યામ શ્યામ-અંગ સુચિ સૌરભ મીઠી, નાસા તેહિ રતિ માની; જીભ્યા સરસ મનોહર મધુમય, હરિ જૂઠન રસ ખાની. શ્યામ ઉર્દી કહત સંદેશ તિહારો, હમહિં બનાવત જ્ઞાની; કહું થલ જહાં જ્ઞાનક રાખે, કહા મસખરી ઠાની, શ્યામ નિકસત નાહિં હૃદય તેં હમરે, બેંક્યો રહત લુકાની; ઉર્દી ! શ્યામ ન છાંડત હમકો, કરત સદા મનમાની. શ્યામ
૧૦૬૩ (રાગ : કલ્યાણ) સબ દિન ગયે વિષયકે હેત; ગંગજબ છાંડ કૂપજલ પીવત, હરિ ત્યજી પૂજત પ્રેત. ધ્રુવ જાન બૂઝ અપનો તન ખોયો, કેશ ભયે સબ ક્ષેત; શ્રવન સુનત નહીં, નયન દેખત નહીં, ચરણ થકે હો અચેત. સંબo મુખમેં ભગવત નામ ન આવત, ચંદ્ર ગ્રહે જૈસે કેત; ‘સુરદાસ' ઐસે જન્મ ગુમાયો, ડૂળ્યો કુટુંબ સમેત. સબo
૧૦૬૨ (રાગ : દેશ) શ્યામને મુરલી મધુર બજાઈ, સુનત ટેરિ, તનું સુધિ બિસારિ સંબ, ગોપબાલિકા ધાઈ. ધ્રુવ લહેંગા ઓઢિ, ઓઢના પહિરે, કંચુકિ ભૂલિ પરાઈ; નકબેસર ડારે શ્રવનનમહં, અભૂત સાજ સજાઈ. શ્યામનેo ધેનુ સંક્લ તૃન ચરન વિસાર્યો , ઠાઢી શ્રવન લગાઈ; બહુરનકે થન રહે મુખનમહં, સો પયપાન ભુલાઈ. શ્યામને પશુ પંછી જહું તહં રહે ઠાઢે, માનો ચિત્ર લિખાઈ; પેડ પહાડ પ્રેમબસ ડોલે, જડ ચેતનતા આઈ. શ્યામનેo કાલિંદી-પ્રવાહ નહિ ચાલ્યો, જલચર સુધિ બિસરાઈ; સસિકી ગતિ અવરૂધ રહે નભ, દેવ વિમાનન છાઈ. શ્યામનેo ધન્ય બાંસકી બની મુરલિયા, બડો પુન્ય કરિ આઈ; સુર-મુનિ દુર્લભ રૂચિર બદન નિત, રાખત શ્યામ લગાઈ. શ્યામનેo
જાતિ લાભ કુલ રૂપ તપ બલ વિઘા અધિકાર
ઇનકૌ ગરવ ન કીજીએ, યહ મદ અષ્ટ પ્રકાર ભજ રે મના
૬૪
૧૦૬૪ (રાગ : શિવરંજની) સબ દિન હોત ન એક સમાન; પ્રગટ હોત પૂરવક કરની, તજ મન શૌચ અજ્ઞાન. ધ્રુવ કબહુક રાજા હરિશચંદ્રકી, સંપત્તિ મેરુ સમાન; કબૂહુક દાસ શ્વપંચ ગ્રહ રહિકે, અંબર હરસ મસાન . સબo કબહુક યુધિષ્ઠિર બૈઠે સિંહાસન, અનુચર શ્રી ભગવાન; કબહુક દ્રુપદસુતા કૌરવબશ, કેશ દુ:શાસન તાન. સબo કબહુક રામ જનક દુહિતા, બિચત પુષ્પ બિમાન; કબહુક રૂદન કરત ક્રિત હૈ, મહા બને ઉધાન, સંબ૦
ધ્ધહુક દુલરા બન્યો બરાતી, ચહું દિશ મંગલ ગાન; કબહુક મૃત્યુ હોઈ જાત હૈ, કર લંબે પગ પાન. સબo
ધ્ધહુક જનની જઠર અગ્નિબશ, લખ્યો લાભ ઔર હાન; ‘સુરદાસ’ યત્ન સબૈ જૂઠે, બિધિકે લેખ પ્રમાન. સબ૦ બાલ સે ખ્યાલ બડે સે બિરોધ, અગોચર નારસે ના હસીયે, અન્નસે લાજ, અગન સે જોર, અજાને નીર મેં ના ધસીયે; બૈલકું નાથ, ઘોડે ; લગામ, હસ્તીકું અંકુશરો કરીયે, કવિ ગંગ’ કહે સુન અય બાદશાહ, ફુરસે દૂર સદા બસીયે.
ગ્યાન ગરબ મતિ મંદતા, નિધુર વચન ઉદ્ગાર રૂદ્રભાવ આલસ દસા, નાસ પંચ પરકાર ૬૪૩)
સૂરદાસ