________________
ત્યજી મંગરાજ આતુર ઊડી ધાયે, ટારી વિપતગજ કેરી; ‘સુરદાસ” નિજ ભક્ત કાજ હરિ, કરી અંબરકી ઢેરી, શ્યામ
૧૦૨૪ (રાગ : ધનાશ્રી) કરમગતિ ટારી નાહીં ટરે, કહાં રાહુ કહાં હૈ રવિ શશિ, આન સંયોગ પરે. ધ્રુવ ગુરુ વસિષ્ઠ પંડિત અતિ જ્ઞાની, રચી પચી લગ્ન ધરે. કરમગતિo પિતા મરન અરુ હરન સિયાક, વનમેં વિપત્ત પરે. કરમગતિo ભારથમેં ભરવીકા અંડા, ઘંટા તૂટી પરે. કરમગતિo હરિશ્ચંદ્રસે દાની રાજા, નીચકો પાની ભરે. કરમગતિo તિન લોક ભાવિકે વશ, સુરનર દેહ ધરે. કરમગતિo ‘સુરદાસ’ હોની સો હોવે, કાહેÉ શોચ કરે ? કરમગતિo
૧૦૨૫ (રાગ : બિહાગ) કેતે દિન હરિ સુમરન બિનુ ખોયે ! પરનિંદા રસના કે રસમેં, અપને પિતર બિગોયે. ધ્રુવ તેલ લગાય કિયો રુચિમર્દન, મલમલ બસ્તર ધોયે; તિલક લગાય ચલે સ્વામી છું, યુવતિન કે મુખ જોયે. તેo. કાલ બલિને સબ જગ કંપત, બ્રહ્માદિક સે રોયે; ‘સુર’ અધમકી હોય કૅન ગતિ ? ઉંદર ભરે અરુ સોયે. તેo
૧૦૨૭ (રાગ : આશાવરી) કોઈ મેરે કામ ન આયો, શ્રી હરિ બિના; યે જૂઠી માયાકે લીને, રતનસો જનમ ગંવાયૌ. ધ્રુવ કંચન કળશ વિચિત્ર ચિત્ર કરી, રચી-રચી ભુવન બનાય; તામેં તક્ષણ હી કાઢયો, પલ ભર રહન ન પાય. શ્રી હરિ, ઘર તરિયા કહે સંગ ચલૂંગી, યૌ કહીં ધૂત ધન ખાય; અંત સમે છૂપી ઘર ભીતર, એક ન પગ પહુંચાર્યો. શ્રી હરિ, સો સુકૃત કર જનની જાયો, બો'તહીં લાડ લડાર્યો; કાઢ લિયો કંઠકો દોરો, અગનમું બદન જલાયૌ. શ્રી હરિ અધમ ઓધારણ ગુણકા તારણ, સો મેં સઠ બિસરાય ? લીયો ન નામ દિયોં મન ધોખો, ‘સુરદાસ ' પછિતાર્યો. શ્રી હરિ
૧૦૨૮ (રાગ : બિભાસ)
૧૦૨૬ (રાગ : ખમાજ) કો 'પત રાખે મોરી, શ્યામ બિન, અંધ કો અંધ મહાદુષ્ટ દુ:શાસન , લઈ સભામેં ઘેરી. ધ્રુવ મતિહીન અધમ ભયો યે રાજા, વસ્ત્ર ખિંચાવત હેરી; ભીષ્મ કરણ દ્રોણ દુર્યોધન, કિનહુ ન પાછી ફેરી. શ્યામ, જો વિશ્વાસ આસ મેરે મનમેં, સો પ્રભુ કહુ એક તેરી; આપ સહાય કરો કરૂણાસાગર, ડૂબત રાખો એ બેરી. શ્યામ,
પલટુ જપ તપ કે કિહે, સરે ન એક કાજ
ભવસાગર કે તસ્ન કો, સતગુરૂ નામ જહાજ ભજ રે મના
દરજી
છાંડ દે ગલકી બૈયાં કાના, ભોર ભયો અંગનાં. ધ્રુવ દીપકકી જોત ગઈ, ચંદ ગયો ગગના; મુખકો તા—લ ગયો, નેનાં ગયો અંજના. છાંડo હાથ કારી ચૂરી સોહે, ઉપર સોહે કંગના; બાંહે તો બાજુબંધ સોહે, માથે ફ્લ નગનાં. છાંડo દેરે દેર ઘંટ બાજે, ઝાલરીકો ઝનનાં; ભાનુકો પ્રકાશ ભયો, જાગો કુંવર નંદના. છાંડo મેરે મન તુંહી તુંહી, તું તો મેરે તનનાં; સૂરશ્યામ કહે પ્રભુ, રાખો મોહે શરનાં. છાંso
પલટૂ લિખા નસીબ કા, સંત દેત હૈ ફેર સાચ નહીં દિલ આપના, તા સે લાગે દેર |
(
૨@ )
સૂરદાસ