________________
૧૦૧૪ (રાગ : જોગીયા)
અચંબો ઈન લોગનકો આવે;
છાંડ ગોપાલ અમિત રસ અમૃત, માયા વિષ ફ્લુ ભાવે. ધ્રુવ નિંદિત મૂઢ મલયચંદનકો, કપિ કે અંગ લગાવે; માનસરોવર છાંડ હંસ સર, કાક સરોવર ન્હાવે. અચંબો૦ પગ તર જલત ન જાનત મૂરખ, પર ઘર જાય બૂઝાવે; લખ ચોરાશી સ્વાંગ ઘરે ઘર, ફિર ફિર યમહિં હસાવે. અચંબો
મૃગતૃષ્ણા સંસાર જગત સુખ, તહાં તે મન ન દુરાવે; ‘સુરદાસ' ભકતન સોં મિલકે, હરિયશ કાહ ન ગાવે ? અચંબો૦
૧૦૧૫ (રાગ : પીલ)
અબ ન બની તો, ફિર બ બનેગી ? નર તનુ દેહ તુજે, ફિર ન મિલેગી.
ધ્રુવ
હીરા-સા જન્મ તુને વૃથા ગુમાયો, ના સત્સંગ નિો, હરિગુણ ગાયો; જનની તુજે ફિફ્ટ નહિ જર્નેગી. અબ જવાની તેરી ભ્રમ ભુલાદી, ગુરુ માત-પિતા કી આજ્ઞા ન માની; ફિર તેરી મૈયા કૈસે પાર લગેગી ? અબ કહત હૈ ‘ સુર', તેરી કાયા હૈ માટી, જ્યે ધરતી પે પતંગ હૈ ફાટી; માટી મેં માટી તેરી મીલકે રહેગી. અબ
ભજ રે મના
૧૦૧૬ (રાગ : હમીર)
અબ મેં નાચ્યો બહુત ગોપાલ;
કામ ક્રોધી પહિરી ચોલના, કંઠ વિષય કી માલ. ધ્રુવ
મહા મોહ કે નૂપુર બાજત, નિંદા શબ્દ રસાલ; ભ્રમ ભોયૌ મન ભૌ પખાવજ, ચલત અસંગતિ ચાલ. અબ
સહન કે લૈહડા કિન દેખા, વસુધા ભરમેં એક ઐસે સંત કોઈ એક હૈ, ઔર રંગે સબ ભેષ
૬૨૨
તૃષ્ના નાદ કરત ઘટ ભીતર, નાના વિધિ દે તાલ; માયાકો કટિ ફેંટા બાંધ્યો, લોભ તિલક દિૌ ભાલ. અબ કોટિક કલા કાછિ દિખરાઈ, જલ થલ સુધિ નહિ કાલ; ‘સૂરદાસ' કી સબૈ અવિધા, દૂર કરો નંદલાલ. અબ ૧૦૧૭ (રાગ : આહીર ભૈરવ)
અજહૂં સાવધાન કિન હોહિ;
માયા વિષમ ભુજંગિનિ કૌ બિષ, ઉતર્યો નાહિંન તોહિ. ધ્રુવ કૃષ્ણ સુમંત્ર જિયાવન મૂરી, જિન જન મરત જિવાયૌ; બારંબાર નિકટ શ્રવનનિ હૈ, ગુરૂ ગારૂડી સુનાૌ. અજહૂં બહુતક જીવ દેહ અભિમાની, દેખત હી ઈન ખાર્યો;
કોઉ કોઉ ઉબર્ટો સાધુ સંગ, જિન સ્યામ સંજીવનિ પાર્ટી. અજહૂં જાૌ મોહ મૈર અતિ છૂટે, સુજસ ગીત કે ગાએ; ‘સૂર' મિટૈ અજ્ઞાન મૂરછા, જ્ઞાન સભ્ષજ ખાએઁ. અજહૂં
૧૦૧૮ (રાગ : ખમાજ)
લિયો ! બાસુરી બજાયકે; મચી, રાસકો રચાયકે. ધ્રુવ
આજ શ્યામ મોહ બિન્દ્રાબન ધૂમ નાચત સંગ ગોપિ તીરી ! મોહન હૈ બલિહારી; તનમનકી સુધ બિસારી, પ્રીત રંગ ડારિકે. આજ તીઠું લોક ધૂમ મચી, દેવતા દનૂજ ૠષી; છોડ ચહું કામ રતી, ૠત બસંત આયકે. આજ
ઘર ઘર ઘર મુરલીધર, ભર ભર ભર સ્વર મધુર; કર કર નટવર સ્વરૂપ, મોહત ચિત્ત જાયકે. આજ ઘન ઘન ઘન બજત તાલ, ટુમ ટુમ ટુમ ચલત ચાલ; મિલ મિલ મિલ રચત રાસ, ગોવિંદ સંગ-જાયકે. આજ સ્વામી સીખ ન જાત ગતી, ‘શ્યામ' એસો રાસ રચી; સાંવલી સૂરત કાના, નટખટ નંદલાલ કે. આજ૦
નહિં હીરા બૌરન (ઢગલાબંધ) ચલૈ, સિંહ ન ચલૈ જમાત ઐસે સંત કોઈ એક હૈ, ઔર માંગ સબ ખાત
૬૨૩
સૂરદાસ