________________
સૂરદાસ .સ. ૧૪૮૪ - ૧૫૬૪
અનન્ય કૃષ્ણભક્ત સૂરદાસનો જન્મ દિલ્હીથી નજીક ‘સીહી’ ગામમાં લગભગ વિ.સં. ૧૫૪૦માં બ્રાહ્મણ જાતિમાં થયો માનવામાં આવે છે. તેમનું જન્માંધપણું પણ વિવાદાસ્પદ છે. તેમના પિતાનું નામ રામદાસ હતું. મધ્યકાલીન વૈષ્ણવ ભક્ત કવિઓમાં સૂરદાસ સર્વાધિક લોકપ્રિય છે. કૃષ્ણભક્તિ પરંપરામાં સર્વોપરિ સ્થાને છે. સૂરદાસે કૃષ્ણની બાળ લીલાઓના વર્ણનમાં બેજોડ છે. તેમાં સૂરદાસે ક્યારેક ‘હરિ' ક્યારેક ‘પ્રભુ' તો ક્યારેક ‘ સ્વામી ' શબ્દ દ્વારા પોતાના આરાધ્યને પોકાર્યા છે. શ્રી વલ્લભાચાર્યએ વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી તેમને શિષ્ય બનાવ્યા હતા. અને તેમની આજ્ઞાથી શ્રીમદ્ ભાગવના આધારે તેમણે કૃષ્ણ લીલાના પદોની રચના કરી હતી. વલ્લભાચાર્યને મળ્યા પહેલા સૂર-દાસની ભક્તિ સેવક-સેવ્ય ભાવ પર આધારિત દાસ્ય ભક્તિ હતી. તેમાં વિનય અને દૈન્યનો સ્વર પ્રધાન હતો. પણ વલ્લભાચાર્યને મળ્યા પછી તેમની ભક્તિ સાંખ્યભાવ રૂપ આરંભ થઈ અને આ સાંખ્યભક્તિ પુષ્ટિમાર્ગીય ભક્તિના નામથી જણાઈ. પુષ્ટિમાર્ગનો મૂળ આધાર ‘ભાગવત્’ છે. સૂરદાસ રચિત ત્રણ ગ્રંથો ‘સૂરસાગર', ‘સૂર સારાવણી’ અને ‘ સાહિત્ય લહરી'માં ‘ સૂરસાગર' જ સૂરદાસની કીર્તિનો પ્રમુખ આધારસ્તંભ માનવામાં આવે છે. * સૂરસાગર' સૂરદાસની કૃષ્ણભક્તિથી સરાબોર પદોનો સાગર છે. તેમનો દેહવિલય લગભગ ૮૦ વર્ષની ઉંમરે પારાસોબી ગામે થયો હતો.
૧૦૧૨ કાફી ૧૦૧૩ ધનાશ્રી ૧૦૧૪ જોગિયા ૧૫ પીલૂ ૨૦૧૬ હમીર ૨૦૧૭ આહીર ભૈરવ ૧૦૧૮ ખમાજ ૧૦૧૯ કાફી ૧૦૨૦ બિહાગ ૧૦૨૧ ચંદ્રક્સ ૧૦૨૨ કાલિંગડા ૧૦૨૩ ચલતી. ૧૦૨૪ ધનાશ્રી ૧૦૨૫ બિહાગ ૧૦૨૬ ખમાજ ૧૦૨૩ આશાવરી ૧0૨૮ બિભાસ ૧૦3૦ ભૈરવી ૧૦૩૧ લલિત ૧૦૩૨ હોરી ૧૦૩૩ કાફી ૧૦૩૪ સારંગા ૧૦૩૫ બાગેશ્રી ૧૦૩૬ કેદાર 3039 કાદંડા. ૧૦૨૯ આશાવરી ૧૦૩૮ આનંદભૈરવ ૧૦૩૯ દેવ ગાંધાર
અખિયાં હરિદર્શન કી પ્યાસી અખિયાં હરિ દરસન કી ભૂખી અચંબો ઇન લોગનકો આવે અબ ન બની તો ક્રિ અબ મેં નાચ્યો બહુત ગોપાલ અજહૂ સાવધાન નિ હોહિ આજ શ્યામ મોહ લિયો ઉધો કરમન કી ગતિ ન્યારી ઉધો ! તુમ તો બડે વિરાગી ઊધો મોહિ વ્રજ બિસરત નાહી ઊધો ! મેંને સબ કારે અજમાયે ઐસે સંતનકી સેવા કરી કરમગતિ ટારી નાહીં ટરે કેતે દિન હરિ સુમરન બિન કો 'પત રાખે મોરી, શ્યામ બિના કોઈ મેરે કામ ન આયો છાંડ દે ગલકી બૈયાં કાના જનમ સબ બાતેનમેં બીત ગયો. જાગો પ્રીતમ પ્યારા લાલ તુમાં જીઆ તોકું સમજ ન આઈ જે જન ઓધા મોહે ન બિસારે જો સુખ હોત ગોપાલહિ ગાયે જો હમ ભલે - બુરે તૌ તેરે દર્શન દો ઘનશ્યામ નાથ મોરી દીનને દુ:ખ હરન દેવ તજો મન ! હરિ વિમુખન કો સંગ તું તો મેરા સચ્ચા સ્વામી ધન્ય તુમ મેરી રાખો લાજ હરી
જપ તપ તીરથ બર્ત હૈ, જોગી જોગ અચાર, પલટુ નામ ભજે બિના, કોઉ ન ઉતરે પાર
જ્ઞાન ધનુષ સતગુરૂ લિહે, સબદ ચલાવૈ બાના / પલટૂ તિલ ભર ના ઘસૈ, જીયતૈ ભયા પષાન
ભજ રે મના
૧૮
૬૧૯
સૂરદાસ