________________
શ્રી આદિ શંકરાચાર્ય ઈ.સ. ૮ કે ૯મી સદી
૯૮૯ (રાગ : યમન) આત્મષ્ટકમ્ મનોબુદ્ધયહકારચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહવે ન ચ ઘાણને2 | ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુઃ ચિદાનન્દરૂપઃ શિવોSહમ્ શિવોડહમ્ III ન ચ પ્રાણસંજ્ઞો ન હૈ પંચવાયુઃ ન વા સપ્તધાતુન વા પંચકોશઃ | ન વાક પાણિપાદી ન ચોપસ્થપાયુઃ ચિદાનન્દરૂપઃ શિવોSહમ્ શિવોડહમ્ If ન મે દ્વેષરાગી ન મે લોભમોહી મદો નૈવ મે નૈવ માત્સર્યભાવ : | ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ: ચિદાનન્દરૂપઃ શિવોડહમ્ શિવોSહમ્ III ન પુણ્ય ન પાપ ન સૌખ્ય ન દુ:ખ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞાઃ | અહં ભોજન નૈવ ભોજ્ય ન ભોક્તા ચિદાનન્દરૂપઃ શિવોડહમ્ શિવોડહમ || ન મે મૃત્યુશકા ન મે જાતિભેદ: પિતા નૈવ મે નૈવ માતા ન જન્મઃ | ન બધુને મિત્ર ગુરુનૈવ શિષ્ય: ચિદાનન્દરૂપઃ શિવોSહમ્ શિવોડહમ્ // અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો વિભુવ્યષ્યિ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્ | સદા મે સમત્વ ન મુક્તિર્ન બન્ધઃ ચિદાનન્દરૂપ: શિવોડહમ્ શિવોSહમ્ //
શંકરાચાર્યનો જન્મ કેરળના કલાદિ નામે ગામમાં નાબુદ્રિપાદ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી શિવગુરુ અને માતાનું નામ શ્રી સુભદ્રા માતા હતું. નાનપણથી જ એમણે વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોનો વિશદ અને ઊંડો અભ્યાસ કર્યો હતો. પ્રખર બુદ્ધિ ધરાવતા અત્યંત પ્રતિભાશાળી એવા શંકરાચાર્ય બત્રીસ વર્ષની ટૂંકી આયુમાં સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું અને સનાતન ધર્મનો વિશ્વધ્વજ ભારતમાં સર્વ સ્થળે સ્થાપ્યો. તેમના ગુરુનું નામ શ્રી સ્વામિ ગોવિંદ ભગવત્પાદ હતું. ભારતમાં ધર્મની એકતા અને અખંડતા સ્થાપવા. માટે તેમણે ચારે દિશામાં મઠોની સ્થાપના કરી. પૂર્વમાં પૂરી, પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં બદરીનાથ અને દક્ષિણમાં શૃંગેરી, કાંચીમાં શંકરાચાર્યે વેદાંત બ્રહ્મસૂત્રો અને ગીતા પર ભાષ્યો ઉપરાંત સૌંદર્યલહરી, શિવાનંદ લહરી જેવાં સ્તોત્રગાન , વિવેકચૂડામણિ નામનો ગ્રંથ અને ભક્તિગીતો પણ લખ્યાં છે, શંકરાચાર્ય જેવા સંન્યાસી, તત્ત્વજ્ઞાની વિદ્વાન અને કવિ વિરલ છે.
(ગુરૂસ્તોત્ર) શરીર સુરૂપ સદા રોગમુક્ત, યશશ્ચારૂ ચિત્ર ધન મેરુતુલ્યમ્ | ગુરોરદ્ધિપો મનશ્ચન્ન લગ્ન , તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિમ્ | ષડગાદિવેદો મુખે શાસ્ત્રવિદ્યા, કવિત્વાદિ ગધું સુપર્ધા કરોતિ | ગુરોરદ્ધિપક્ષે મનશ્ચન્ન લગ્ન , તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિમ્ |
ક્લ– ધન પુત્રપૌત્રાદિ સૌખ્યું, ગૃહં બાધવાઃ સર્વમેતદ્ધિજાતમ્ | ગુરોરદ્ધિપદ્મ મનચેન્ન લગ્ન, તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિમ્ // વિદેશેષ માન્ય: સ્વદેશેષ ધન્યઃ સદાચારવૃત્તેષ મત્તો ન ચાન્યઃ | ગુરોરદ્ધિપો મનચેન્ન લગ્ન, તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિમ્ |
• શ્રી શંકરાચાર્ય
૯૮૯
યમન
આત્માપટ્ટમ - મનો બુદ્ધિ
| રહિમન યહિ સંસારમેં, સબસોં મિલિયે ધાઈ
ના જાનૈ કેહિ વેશમેં, નારાયણ મિલ જાય ભજ રે મના
૦૨
રહિમન વે નર મર ચૂકે, જે કહું માંગન જાહિ. ઉનતે પહિલે વે મુએ, જિન મુખ નિસત નાહિ ૦)
શ્રી શંકરાચાર્ય