________________
૮૪૫ (રાગ : ભૂપાલી) જીન ઇશ્કમેં શિર નાં દિઆ, જગમેં જીઆ તબ ક્યા હુવા ? ધ્રુવ ચરખા પુકારે રૂઈ રૂઈ, આશક પુકારે તુંહી તુંહીં; જીને પ્રેમ રસ ચાખ્યા નહિ, રસિઆ બના જબ ક્યા હુવા ? જીન દરિયા કીનારે માલમ ખડા, કહે દરિયાકો મેં માલમ બડા; ડુબકી દિયે મોતી ના મીલા , માલમ બના જબ ક્યા હુવા ? જીન જોગી જગત જાને નહિ, કપડેકા રંગ કીયા નવા; જીન આપ ઘટ રંગા નહિ, પર રંગને સે ક્યા હુવા ? જીન કાજી કીતાબા ખોલકે, મશલા સુનાવે ઔરકું; આપે અદલ ચલતા નહિ, કાજી બના જબ ક્યા હુવા ? જીન મક્કે મદીને શેહેરમેં, શઝદા કીયા ખૂબ ઠાઠસે; દિલકા કુફર જબ ના ગયો, કલમા પઢા તબ ક્યા હુવા ? જીનો કહેવે અલી શુન બે વલી, પીયુ પીયુ કિયે મેરા જી ગયા; જીન સાંઈ ગુન ગાયા નહિ, રોતા ાિ તબ ક્યા હુવા ? જીનો
૮૪૭ (રાગ : ધોળ) મારી રે કટારી સંતો પ્રેમની, લાગી કલેજા માંહ્ય જી; અંગોઅંગ માંહી વેદના, નિશદિન ખટકે તન માંહ્ય જી. ધ્રુવ સદ્ગુરુએ સીધાં શર સાંધીને, તાકી માર્યા છે બાણ જી; ઘાયલ કીધાં તનમન જ્ઞાન શું, એ સુખ જાણશે કોઈ જાણજી. મારી વેહ અગ્નિ રે જેના અંગમાં, તપિયાં તેનાં રે તન જી; સુખ ના ગમે રે સંસારનાં, સદ્ગુરુ સાથે બાંધ્યા મન જી. મારી પ્રીત છે રે જેને પ્રાણથી, ગુરુ વિના ઘડી ના જિવાય છે; જળની વિખૂટી જેમ માછલી, તલખી તલખી મરી જાય છે. મારી પ્રીત જેવી રે બપૈયાતણી, જેની નવ ટળે ટેક જી ; પૃથ્વી પડ્યાં રે જળ નહિ પીએ, અધર બુંદ પીએ એક જી. મારી પ્રીત હશે રે જેને પૂરવની, મળશે ગુરુ તેને જ્ઞાની જી; કહે ‘મંગનીદાસ’ હરિગુરુ સંતના નામને જાઉં બલિહારીજી. મારી
- મગનીદાસ ૮૪૮ (રાગ : દરબારી કાન્હડો). સદ્દગુરૂ સ્વામીને વીનવું, નમી નમી લાગું પાયજી; દાન દીધાં તે ભક્તિજ્ઞાનનાં, કોટી કર્મ મિટાયાજી . ધ્રુવ જનમ-મરણનો તો ભય ગયો, મટયો જમડાનો ત્રાસજી ; લખ રે ચૌરાશીનું ખાતું વીંટીયું, જાણી પોતાનો દાસજી. સદ્દગુરૂ૦ સદ્ગુરૂ સમ દાતા નહીં, જો જો વિચારી ધ્યાનજી; સગા સંબંધી બહેની બાંધવા, સરવે સ્વમ સમાનજી. સદ્ગુરૂ૦ અવગુણ મારા અનેક છે, નવ જોયા નિરધારજી; બિરૂદ પોતાનું સંભારીને, ‘મગ્નિદાસ' કહે બલિહારજી. સદગુરૂ૦
- મગનીદાસ
૮૪૬ (રાગ : મેઘરંજની) તેરી જાનપે ફીદા હું, ચાહે બોલો યા ન બોલો. ધ્રુવ તેરે ઇક્કી કટારી લગી કલેજે કારી; જખમી તો હો ચૂકા હું, ચાહે બોલો યા ન બોલો. તેરી તેરે ઇશ્કને સતાયા, કૂચેમેં તેરે આયા; બદનામ હો ચૂકા હું, ચાહે બોલો યા ન બોલો. તેરી શીબલીને ફૂલ મારા, ‘મંસૂર' રો પુકારા; સૂલી તો ચઢ ચૂકા હું, ચાહે બોલો યા ન બોલો. તેરી૦ અબ ઇશ્કમેં તુમ્હારે, મેં ને રંગાઈ કક્કી; જોગી તો બન ચૂકા હું, ચાહે બોલો યા ન બોલો. તેરી
|| એક સધે સબ કુછ સધા, સબ સાધે એક જાય |
|જો તું સીંચે મૂલકો, ફૂલે ફલે અધાય. | ભજ રે મના
પ૦૮
સબ આયે ઇસ એકમેં, ડાર, પાત, ફલ, ફૂલ કબીર ! પીછે ક્યા રહા, ગ્રહી પકરા નિજ મૂલ ? | (૫૦૯)
મગનીદાસ