SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ (રાગ : ચલતી) મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે. ધ્રુવ વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે; ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘરે જઈએ રે ? મુજ0 ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે; વિંછુવા ઘૂઘરા નારાયણના, અણવટ અંતરયામી રે. મુજ0 પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળુંરે; કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું રાખું રે. મુજ સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે; મીરાં' કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે. મુજ છોડ દઈ કુળકી કાનિ, કા કરિ હૈં કોઈ; સંતને સંગ બૈઠ બૈઠ, લોલાજ ખોઈ. મેરો ચુનરી કે કિયે ટૂક, ઓઢ લીન્હીં લોઈ; મોતી મૂંગે ઉતાર, બનમાલા પોઈ. મેરો અંસુવન જલ સીંચ સીંચ, પ્રેમબેલિ બોઈ; અબ તો બેલ સ્લ ગઈ, હોની હો સો હોઈ. મેરો મારગ મેં તારણ મિલે, સંત રામ દોઈ; સંત સદા શીશ રખું, રામ હૃદય હોઈ. મેરો આઈ મેં ભક્તિ કાજ, જગત દેખી મોહીં; દાસી ‘ મીરાં’ ગિરિધર પ્રભુ, તારો અબ મોહી, મેરો ધ્રુવ ૮૦૯ (રાગ : ગરબી). મુંને લહે રે લાગી, હરિના નામની રે; હું તો ટળી રે, સંસારીઆના કામની રે. ધ્રુવ ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે; ભલે કોટી પ્રયત્ન દુર્જન કરે રે. મુંને હું તો બાવરી ફરું , મારા મદમાં રે; મારી સૂરતી શામળિયાના પદમાં રે. મુંને મહામંત્ર સુણાવ્યા મારા કાનમાં રે; હું તો સમજી મોહનજીની સાનમાં રે. મુંને૦ મીરાંબાઈને ગુરૂજી મળ્યા વાટમાં રે; એણે છોડી દીધેલ રાજપાટના રે. મુંને ૮૧૧ (રાગ : હિંદોલ) મેં ગિરધર રંગ રાતી, સૈયોં મેં (૨). પચરંગ ચોલા પહર સખીરી, મેં ઝિરમિટ રમવા જાતી; ઝિરમિટ માં મોહિ મોહન મિલિયો, ખોલ મિલી તન ગાતી. મેં જિનકા પિયા પરદેશ બસત હૈ, લિખ લિખ ભેજે પાતી; મેરા પિયા મેરે હીંય બસત હૈ, ના કહું આતી ન જાતી. મેં ચંદા જાયગા, સૂરજ જાયગા, જાયગી ધરણ અકાસી; પવન પાણી દોનું હી જાયેંગે, અટલ રહૈ અવિનાસી. મેં ઔર સખી મદ પી - પી માતી, મેં બિન પિયા કી માતી; પ્રેમ ભઠ્ઠીકો મેં મદ પીયો, છકી ફિર દિન - રાતી. મેં સુરત નિરતકા દિવલા સંજોલે, મનસાકી કરલે બાતી; પ્રેમ હટી કા તેલ મંગાલે, જગ રહ્યા દિન તે રાતી. મેં સદ્ગુરુ મિલિયા સાંસા ભાગ્યા, સૈન બતાઈ સાંચી; ના ઘર તેરા ના ઘર મેરા, ગાવૈ “મીરાં' દાસી. મેં ૮૧૦ (રાગ : ઝીંઝોટી) મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ, દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ. ધ્રુવ જાકે સિર મોર મંટ, મેરો પતિ સોઈ, તાત માત ભાત બંધુ, અપનો ન કોઈ. મેરો જૈસી મુખ મૈં નીકર્સ, તૈસી ચાલે ચાલા પરિશ્રમ નેડા રહે, પલ મેં કરે નિહાલ ? | ઐસા કોઈ ન મિલા, ઘટમેં અલખ લખાય / બિન બતી બિન તેલકે, જલતી જોત દેખાય ભજ રે મના (૪૧ મીરાંબાઈ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy