________________
તોડી.
૭૪૮ ૭૪૯
૩૫૦
છે
જ
તુમ બિન મીરાં ભઈ બાવરી લલિતા તુમ બિન મેરા કોઈ નહિ હૈ તિલંગ તુમ બિન સબ બિગરી મેરી શિવરંજની. તુમ્હારી યાદ આતી હૈ બહાર દુર દેશ સે આઈ બૈરાગન પૂર્વી
દૂર દેશ સે આઈ હૈ જોગન બ્રિદ્રાવનીસારંગ પૂજા કરને આઈ પુજારિના હમીર બડી અનોખી રીત પિયાકી બસંતબહાર બસંતકી ઋતુ આઈ આલી હમીર રહોજી નૈનનમેં નંદલાલ
છે
મીરાં (યોગીની ઈન્દિરાજી) કોલકાતા (ઈ.સ. ૧૯૨૦-૧૯૯૮)
૩૫૫ ૭૫૬ ૭૫૭
યોગીની ઈન્દિરાદેવીનો જન્મ તા. ૨૬-૩-૧૯૨૦ના રોજ બંગાળના કોલકાતા શહેરમાં એક શ્રીમંત કુટુંબમાં થયો હતો. ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. તેમને બે બાળકો પણ હતા. મહાત્મા દિલીપકુમાર રૉયે સન ૧૯૪૯માં પુત્રીશિષ્યા તરીકે ઈન્દિરાને સ્વીકારી હતી. ઘણી વખત ઈન્દીરાજી નૃત્ય ભક્તિમાં ભાવસમાધિમાં ડુબી જતા. હિન્દી ભાષાથી અપરિચિત ઈન્દિરાજીના મુખેથી કોઈ અદભુત ચેતના ‘મીરાં 'ના નામાચરણથી ભજન લલકારતી. એવા લગભગ ૧૦૦૦ ભજનો પાંચ ભાગમાં પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે. છેલ્લે તેઓ પુનામાં શ્રી હરિકૃષ્ણ મંદિર આશ્રમમાં અધિષ્ઠાત્રી રહ્યા હતા. આશ્રમમાં સેં તેમને દાદી જ કહેતા. છેલ્લે ૩૮ વર્ષની ઉંમરે ઉચ્ચ ભાવદશામાં દેહનો ત્યાગ કર્યો. ૭૩૯ ચંદ્રકસ આઇ શરણ તિહારી સદ્ગુરુ 9૪૦ મેઘમલ્હાર ઐસી પ્રીત સિખાઓ મોહે
બાગેશ્રી કબ તક ના આઓગે હરિ તુમ હિંદોલા કહીં ઐસા ન હો જાયે કાલિંગડા કાહ કરુ તિ જાઉ પિયા બિના પીલુ તિની દેર હૈ ઔર ખિલૈયા માલકૌંસ કુંજ કુંજ ઢંઢે રી માધો તોડી જનમ જનમ કી દાસી મીરાં મધુકર તુમ નહી આયે પ્રભુ, મધુબન શબ્દ મારે માર ગયે, શબ્દ છોડા રાજ
જિસને શબ્દ વિવેક કિયા, તાકા સરિયા કાજ | ભજ રે મના
૪૫૨)
૭૩૯ (રાગ : ચંદ્રકસ) આઈ શરણ તિહારી સદ્ગુરુ ! આઈ શરણ તિહારી; જનમ જનમ કી દાસી મીરાં, બાર બાર બલિહારી. ધ્રુવ તેરી પૂજા કરું મેં કૈસે ? કિસ બિધ મહિમા ગાઉ, લાખો કંઠ સે બોલું તો ભી, તિલ ભર કહુ નહિં પાઉં; પતિત ઉધારણ, નિર્મલ સજ્જન ! મેં ઈક અબલા નારી, સદ્ગુરુo તીરથ દેખે, મંદિર દેખે, બન બન ફિ ફ્રિ આઈ, ગુરુ ચરણન બિન ગતિ ના હોયે, સદગુરુ બિન ગતિ નાહીં; ઈન ચરણોમેં સબ હી તીરથ, યહાં હિ સૃષ્ટી સારી. સદ્ગુરુo ધ્યાની ધ્યાન મેં ખોજ રહે હૈ, તપ કરતે સંન્યાસી, જ્ઞાની જ્ઞાન લગાકર હારે, તપી બને બનવાસી; પ્રેમ દિવાની મીરાં ખોજે, યુગ યુગ મુરલીધારી. સદ્ગુરુo ખોજત ખોજત ભઈ ભૈરાગન, હરિ કા દ્વાર ન પાયો, બલિહારી અપને સદગુરુ, જિન ગોવિંદ આન મિલાયો; જનમ જનમ કે બંધન કાટે, દેકર પ્રેમ કટારી. સદ્ગુરુo
શબ્દ શબ્દ સબ કોઈ કહે, વહ તો શબ્દ વિદેહ | જિલ્લ પર આવે નહીં, નિરખ-પરખ કર લેહ
૪૫) મીરાં (યોગીની ઈન્દિરાજી)