________________
૩૩ (રાગ : ધનાશ્રી)
અનુભવ પ્રીતમ કૈસે મનાસી ?
છિન નિર્ધન સઘન છિન નિર્મલ, સમલ રૂપ બનાસી. ધ્રુવ છિનમેં શક્ર તક્ર કુનિ છિનમેં, દેખું કહત અનાશી; વિચરન વીચ્ય આપ હિતકારી, નિર્ધન જુઠ ખતાસી. અનુભવ તું હિતુ મેરો મેં હિતુ તેરી, અંતર કહિ જનાસી; ‘આનંદઘન' પ્રભુ આન મિલાવો, નહિતર કરો ધનાસી. અનુભવ
૩૪ (રાગ : જોગિયા)
અબ ચલો સંગ હમારે કાયા, તોહે બહુત જતન કર રાખી. ધ્રુવ તોયે કારણે મેં જીવ સંહારે, બોલે જૂઠ અપારે; ચોરી કરી પરનારી સેવી, જૂઠ પરિગ્રહ ધારે. અબ પટ આભૂષણ સૂંધા ચૂઆ, અશન પાન નિત્ય ત્યારે; ફેર દિન પટ્રસ તોએ સુંદર, તે સબ મલ કર ડારે. અબ જીવ સુણો યહ રીત અનાદિ, કહા કહત વારંવારે; મેં ન ચલૂંગી તોરે સંગ ચેતન, પાપ પુન્ય દો લારે. અબ
જિનવર નામ સાર ભજ આતમ, કહાં ભરમ સંસારે; સદ્ગુરુ વચન પ્રતીત ભયે તબ, 'આનંદઘન' ઉપકારે. અબ
૩૫ (રાગ : ધનાશ્રી)
અભિનંદનજિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. ધ્રુવ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; “મદમેં ધૈર્યો રે અંધો કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અભિ લઘુતાઈમેં પ્રભુ બસે, પ્રભુતા સે પ્રભુ દૂર
કીડી મીસરી ચુન લે,
હાથી સિર ડાલે ધૂર
૨૬
ભજ રે મના
હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ, આગમવાદે હો ગુરૂગમ કો નહીં, એ સબલો વિષવાદ, અભિ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગૂ ! કોઈ ન સાથ. અભિ દરિશણ દરિશણ રટતો જો ફરૂં, તો રણ રોઝ સમાન; જેહને પિયાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિ
તરસ ન આવે હો મરણ જીવન તણો, સીઝે દરિશણ કાજ;
દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, ‘આનંદઘન' મહારાજ. અભિ ૪ (૧) ઘેનમાં, (૨) લુચ્ચાઈ, (૩) માર્ગદર્શક, ભોમિયો, (૪) ત્રાસ
૩૬ (રાગ : ભૈરવી)
અવધૂ ક્યા સોરે તન-મઠમેં ? જાગ વિલોકન ઘટમેં. ધ્રુવ તન-મઠી પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમેં; હલચલ મેટી ખબર લે ઘટકી, ચિન્હે રમતાં જલમેં, અવધુ મઠમેં પંચભૂતકા વાસા, સાસા ધૂત ખવિસા; છિન છિન તોહે છલનકું ચાહે, સમજે ન બૌરા સીસા. અવધુ શિર પર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂછમ બારી, આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે દુ'કી તારી, અવધુ આશા મારી આસન ધરી ઘટમેં, અજપાજાપ જગાવે; ‘આનંદઘન' ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધુ
દેખૈ તૌ વિચાર કરિ, સુનૈ તો વિચાર કરી, બોટૈ તો વિચાર કરિ, કરૈ તો વિચાર હૈ, | ખાય તો વિચાર કરિ, પીયૈ તો વિચાર કરી, સોવે તો વિચાર કરિ, જાગે તો ન ટાર હૈ; બૈઠે તો વિચાર કરિ, ઉઠે તો વિચાર કરી, ચલે તો વિચાર કરિ, સોઈ મત સાર હૈ, દેઈ તો વિચાર કરિ, લેઈ તો વિચાર કરી, સુંદર વિચાર કર યાહી નિરધાર હૈ.
મેરા શીશ નવા દો અપની ચરણ ધૂલકે તલમેં દેવ ! ડુબા દો અહંકાર સબ, મેરે આંસૂ જલમેં
૨૦
આનંદઘનજી