________________
ભૂધરદાસ
ઈ.સં. ૧૬૯૩ - ૧૭૪૯
હિન્દી ભાષામાં જૈન કવિઓમાં મહાકવિ ભૂધરદાસનું નામ ઉલ્લેખનિય છે. કવિ આગરાનિવાસી હતા. તેમની જાતિ ખંડેલવાલ હતી. તેમની બહુ માહિતી ઉપલબ્ધ નથી. તેઓ ભક્ત-ઘમત્મિા કવિ હતા. વિ. સં. ૧૭૮૧માં તેમણે ભૂધર શતક નામક ગ્રંથ લખ્યો. તેમણે પાર્શ્વપુરાણ, જિનશતક અને પદસાહિત્યની રચના કરી. તેમના ઘણા પદ સૂરદાસના પદોની જેમ દૃષ્ટિકૂટ પણ છે. તથા કબીરની વાણીની સમકક્ષતા વાળા છે. કવિશ્રીની ભજનોની રચના મુખ્યત્વે વ્રજભાષામાં નિહિત છે.
990
૧૧
૩૧૨
993
૧૪
૧૫
તિલકકામોદ બસંત ભૈરવી
આશાવરી
મધુકૌંસ નટબિહાગ
હરિગીત છંદ
ભજ રે મના
અબ મેરે સમકિત સાવન
થાંકી થની મ્હાને પ્યારી લીજી ચરખા ચલતા નહિ ચરખા
જપિ માલા જિનવર નામકી જિનરાજ ચરન મન મતિ વિસરે પુલકત નયન ચકોર પક્ષી
સેય પરાઈ નારિકો, તન, મન, ધનકો ખોત; ફિર ભી સુખ મિલતા નહીં, મરે ભયાનક મોત.
૪૩૦
૭૧૦ (રાગ : તિલકકામોદ)
અબ મેરે સમકિત સાવન આયો;
વીતિ કુરીતિ મિથ્યામતિ ગ્રીષ્મ, પાવસ સહજ સુહાયો. ધ્રુવ અનુભવ દામિનિ દમકન લાગી, સુરતિ ઘટાઘન છાયો; બોલે વિમલ વિવેક પપીહા, સુમતિ સુહાગિન ભાયો. અબ ગુરુ ધુનિગરજ સુનત સુખ ઉપજૈ, મોર સુમન વિહસાયો; સાધક-ભાવ અંક્રૂર ઉઠે બહુ, જિત-તિત હરષ સવાયો. અબ ભૂલ-ફૂલ કહિં ભૂલ ન સૂઝત, સમરસ જલ ઝર લાયો; ‘ભૂધર’ કો નિકી અબ બાહિર, નિજ નિશ્ચય ઘર પાયો. અબ
૭૧૧ (રાગ : બસંત ભૈરવી)
થાંકી થની મ્હાને પ્યારી લગેજી, પ્યારી લગે હારી ભૂલ ભગે જી; તુમહિત હાંક બિના હો ગુરૂજી, સૂતો જીયરો કાંઈ જગૈ જી. ધ્રુવ મોહનિધૂલિ મેલિ મ્હારે માંથૈ, તીન રતન મ્હારા મોહ ઠગૈ જી; તુમ પદ ઢોક્ત સીસ ઝરી રજ, અબ ઠગરો કર નાહિં વર્ગ જી. થાંકી ટૂટ્યો ચિર મિથ્યાત મહાજવર, ભાગાં મિલ ગયા વૈદ મળે જી; અંતર અરૂચિ મિટી મમ આતમ, અબ અપને નિજદર્વ પગે જી. થાંકી
ભવ વન ભ્રમત બઢી તિસના તિસ, ક્યોંહિ બુઝૈ નહિં હિયરા દર્ગે જી; ‘ભૂઘર' ગુરૂ ઉપદેશામૃતરસ, શાંતમઈ આનંદ ઉમર્ગે જી. થાંકી
જ્યું જલમાંહી લકીર પરીસો, ટલીકે ટલીકે ટલીકે ટલી હૈ, જ્યું મિસરી પયમાંહી પરીસો, ભલીકે ભલીકે ભલીકે ભલી હૈ; દેવલ શીશ ચઢાઈ ધજાસો, હલીકે હલીકે હલીકે હલી હૈ,
બ્રહ્મમુનિ વ્યુંહી દેહકી આયુ, ચલીકે ચલીકે ચલીકે ચલી હૈ.
ધિક્ હૈ ઉસ યૌવન કો જિસને, અપના સંયમ ખોયા; હાય ! વીરતા કી ધરતી મેં, રતિ કા કંટક બોયા.
૪૩૧
ભૂધરદાસ