________________
અહંત મહાવીર’ના ધીમા નાદ સાથે વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ત્રીજના સવારે ૮-૩૦ વાગે પ૧ વર્ષની વયે અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.
૬૮૩
માલકૌંસ પહાડી માંઢ મલ્હાર સારંગ
અલખ દેશમેં વાસ હમારા અલખ નિરંજન આતમ જ્યોતિ આનંદ કયાં વેચાય ? ચતુર નર ઐસા સ્વરૂપ વિચારો હંસા ઘટ ખોજ્યા બિન પાર ન આવે
બુદ્ધિસાગરજી
ઈ. સ. ૧૮૩૪ - ૧૯૨૫
અહિંસા અને શાકાહારની સમર્થક ગૂર્જરભૂમિના મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં ધર્મપરાયણ દંપતી શ્રી શિવાભાઈ પટેલ અને અંબાબેનની કૂખે વિ. સં. ૧૯૩૦ની શિવરાત્રીના દિવસે મહાવદ અમાસને રોજ બુદ્ધિસાગરજીનો જન્મ થયો હતો. તેમનું બાલ્યાવસ્થાનું નામ બહેચર હતું. ૬ વર્ષની ઉંમરે તેઓનો ધૂળિયા નિશાળમાં અભ્યાસ શરૂ થયો, ૬ઠ્ઠા ધોરણ સુધીમાં તો તેઓ પ્રથમ પંક્તિના વિદ્યાર્થી તરીકે પ્રખ્યાત થયા. બહેચર નાનપણથી જ દયાળુ, ચિંતનશીલ, એકાંતપ્રિય અને પરોપકારી સ્વભાવના હતા. સર્વાચન અને ચિંતનના ખૂબ જ રસિયા હતા. હિંદી અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓને પણ કોઢાસૂઝથી ભણ્યા હતા. થોડાક વખત પછી આજોલ ગામે ધાર્મિક શિક્ષક તરીકેનું કાર્ય સ્વીકાર્યું. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના સાનિધ્યમાં વિ. સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ના રોજ પાલનપુર મુકામે તેઓએ જિનદીક્ષા લીધી, અને મુનિ બુદ્ધિસાગર બન્યા. વિદ્વાનોની મંડળીઓએ તેમને ‘શાસ્ત્રવિશારદ'ની પદવીથી વિભૂષિત કર્યા. વિ. સં. ૧૯૭૦ની મહા સુદ પૂનમને દિવસે વિશાળ જૈન સંઘની હાજરીમાં તેઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૬થી તેમને ડાયાબિટીઝનો રોગ લાગુ પડ્યો અને તે ક્રમશ: વધતો ગયો. ૧૯૮૦માં મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી. વિ. સં. ૧૮૧માં દીક્ષાના ૨૫ વર્ષમાં અને જીવનના છેલ્લા વર્ષમાં પ્રવેશ કર્યો. ‘ઓમ્
૬૮૩ (રાગ : માર્કોિષ) અલખ દેશમેં વાસ હમારા, માયા સે હમ હૈ ન્યારા; નિર્મલ જ્યોતિ નિરાકાર હમ, હરદમ હમ ધ્રુવના તારા, ધ્રુવ સુરતા સંગે ક્ષણે ક્ષણ રહેના , દુનિયાદારી દૂર કરણી; સોહં જાપકા ધ્યાન લગાના, મોક્ષ મહલકી નિસરણી . અલખo પઢના ગણના સબહી જૂઠા, જબ નહીં આતમ પિછાના; વર વિના ક્યા જાન તમાસા ? લુણ બિન ભોજનકું ખાના. અલખ૦ આતમજ્ઞાન વિના જન જાણો, જગમેં સઘળે અંધિયારા; સદ્ગુરૂ સંગે આતમ જ્ઞાન , ઘટ ભીતર મેં ઉજિયારા. એલખo સબસે ન્યારા હમ સબ માંહી, જ્ઞાતા-શેયપણા ધ્યાવે; ‘બુદ્ધિસાગર' ધન ધન જગમેં, આપ તરેહૂ પર તારે. અલખ૦
કવિ પંડિત દીપચંદજી કાસલીવાલ ઉધમકે ડારે કહ્યું સાધ્ય સિદ્ધિ કહી નાહિ, હોનહાર સાર જાકો ઉધમ હી દ્વારા હૈ, ઉધમ ઉદાર દુ:ખદોષકો હરનહાર, ઉધમ મેં સિદ્ધિ વહ ઉધમ હી સાર હૈ; ઉધમ બિના ન કહ્યું ભાવી ભલી હોનહાર, ઉધમ ક સાધિ ભાય ગયે ભવપાર હૈ, ઉધમ કે ઉધમી કહાયે ભવિ જીવ તાતેં, ઉધમ હી કીજે કીયોં ચાહૈ જો ઉદ્ધાર હૈ.
|| ના કુછ યિા ના કરિ સકા, ન કરને જોગ સરીરમાં | | જો કુછ કિયા સાહિબ કિયા, તાંતે ભયા કબીર | | ભજ રે મના
હ૧૦
જો કુછ કિયા સો તુમ કિયા, મેં કુછ કીયા નાહિં ! કહો કહીં જો મેં કિયા, તુમ હી થે મુખ માહિં II
૪૧૩)
બુદ્ધિસાગરજી