________________
૬૫૧ (રાગ : માલકોષ)
હરિ તેરે ચરણનકી હું મેં દાસી, મેરી કાટો જનમ કેરી ફાંસી. ધ્રુવ ના જાવું મથુરા ના ગોકુલ, જાવું ના મેં કાશી, મોહે ભરોસો એક તુમારો, દીનબંધુ અવિનાશી. મેરી
કોઈ બરત કોઈ નેમ કરત હૈ, કોઈ રહે બનબાસી;
મૈં ચરણનો ધ્યાન લગાવું, સબસે હોય ઉદાસી, મેરી
નહિ વિધા બલ રૂપ ન મેરે, નહિ સંચય ધનરાશિ; શરણાગત મોહે જાન દયાનિધિ, રખિયે ચરણન પાસી. મેરી નહિ મેં રાજપાટ કછુ માંગું, નહિ સુખભોગ વિલાસી; ‘બ્રહ્માનંદ' મેં શરણ તુમારી, કેવળ દરસ પિયાસી. મેરી
૬૫૨ (રાગ : આહીર ભૈરવ)
હરિનામ સુમર સુખધામ, જગતમેં જીવન દો દિનકા. ધ્રુવ પાપ કપટકર માયા જોડી, ગર્વ કરે ધનકા;
સબી છોડકર ચલા મુસાફ્સિ, વાસ હુયા બનકા. જગત
સુંદર કાયા દેખ લુભાયા, લાડ કરે તનકા; છૂટા શ્વાસ બિખર ગઈ દેહી, જ્યોં માલા મનકા, જગત જોબન નારી લગે પિયારી, મૌજ કરે મનકા; કાલબલીકા લગે તમાચા, ભૂલ જાય યહ સંસાર સ્વપનકી માયા, મેલા પલ છિનકા; 'બ્રહ્માનંદ' ભજન કર બંદે, નાથ નિરંજનકા. જગત
ઠનકા. જગતo
ભજ રે મના
બહુત દિનન કી જોવતી, વાટ તુમ્હારી રામ । જી તરસે તુઝ મિલન કો, મન નાહીં વિશ્રામ ॥
૩૯૨
૬૫૩ (રાગ : ભીમપલાસ)
હેરી સખી ચલ લે ચલ તું, અબ દેશ પિયાકા દિખાય મુજે. ધ્રુવ સૂંઢતા ઢૂંઢન હૂંડ ફિી, સબ જંગલ ઝાડ પહાડનમેં; કોઈ એસા ન રાહ નજીર મિલા, પિયાકે ઢિંગ દેત પુગાય મુજે. હે રી ઉસ દેસપે મેં બલિહાર ગઈ, જહાં મોર પિયા નિત વાસ કરે; સિર ધૂલ ધરુ ઉસકે પગકી, જોઈ જાય કે આજ મિલાય મુજે. હે રી
મછલી બિન નીર ન ધીર ધરે, જિમ ચાતક મેઘ નિહારત હૈ;
અબતો પિયા દર્શન દે અપના, કિસ કાજ રહે તરસાય મુજે હે રી પિયાકી છબી સુંદર દેખ સખી, જહાં સૂરજ ચાંદ લજાય રહે; ‘બ્રહ્માનંદ’ મેં દામન ગીર તેરી, પિયા ચરણનમેં લિપટાય મુઝે. હે રી
૬૫૪ (રાગ : સાવેરી)
આપને તારાં અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માંગુ ! સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માંગુ! ધ્રુવ તૂંબડું મારૂં પડ્યું નકામું, કોઈ જુએ ના એનાં સામું; બાંધીશ તારાં અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું ! આપને એકતારો મારો ગુંજશે મીઠો, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું; ગીતની રેલાશે એક અખંડિત ઘાર, એમાં થઈ મસ્ત હું રાખ્યું ! આપને
બાદરાયણ
કાસું ન રોષ તોપ, કાહૂહૂં ન રાગ દોષ, કાહૂહૂં ન વૈરભાવ, કાહૂસું ન ઘાત હૈ, કાહૂહૂં ન બકવાદ, કાહૂતૂં નહીં વિવાદ, કાહૂસું ન સંગ ન તૌ, કાહૂ પક્ષપાત હૈ; કાયૂં ન દુષ્ટ બૈન, કાહૂહૂં ન લૈન દૈન, બ્રહ્મકો વિચાર કછુ ઔર ન સુહાત હૈ, સુંદર કહત સોઈ, ઇશનકો મહાઇશ સોઈ ગુરુદેવ જાકે દૂસરી ન બાત હૈ.
કલ ના પરે દરશ બિના, મન ધારે ના ધીર 1 ગોપીવલ્લભ શ્યામ બિન, કૌન મિટાવે પીર ||
૩૯૩
બ્રહ્માનંદ (પુષ્કર)