SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૩ ૫૪૪ પ૪પ પ૪૬ પ૪૭ પ૪૮ સંતશ્રી પુનિત મહારાજ ઈ.સ. ૧૯૦૮ - ૧૯૬૨ ૫૫૦ પપ૧ પપર પપ૩ પપ૪ પપપ પપ૬ પપણ દેશ ઝૂલણા છંદ અભિમાનનું ભૂત ભમાવે છે લાવણી અભિલાષ વ્યર્થ જાશે ધોળ અમૃતરસના ચાખ્યા છે જેણે ભૈરવી અંક પ્રભુજી મારે નથી થાવું ને ધોળા અંતરની ભીંતો ભેદો રે ઝીંઝોટી લ્પવૃક્ષ હેઠે બેઠાં રે ચલતી કોડીની કિંમત ભગત જ્યાં ધોળા જનમો જન્મ ચરણોની ભક્તિ ભીમપલાસા જેને હૈયે હરિનો વાસ કાફી ટાળે મનની બધી ભાંતિ રે દેશી ઢાળ દિલમાં વિચારી જોજો રે જૈ જૈવંતી પરમકૃપાળુ દીન દયાળુ માજ પ્રભુની આજ્ઞાની જેવી રે, ગુરુની પ્રીતમની પ્રીત જાણે પ્રીતમના આશાવરી પ્રેમના પંથ જ ન્યારા, ઝંખે ખમાંજ બુદ્ધિને ભરમાવી નાખે રે લાવણી ભક્તિના પ્રકારો જગમાં નવે છે. ભીમપલાસ ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ભજનનો રંગ આવે છે માયા જો ધોળા ભલું તો થયું રે ભઈઓ લાવણી. ભૂલથી સંતોનો સંગાથ હરિગીત છંદ ભૂલો ભલે બીજું બધું ગઝલ મળ્યો છે દેહ માનવનો સોરઠ ચલતી મનડું ક્યાં રે એનું સોરઠ ચલતી માન અને મર્યાદા મૂકી, દોડે ભીમપલાસ મારા જીવન કેરી નાવ લાવણી મારા સ્વપનામાં સાક્ષાત ધોળ મીઠી માઝમ કેરી રાતડી રે ગુજરાતની પ્રજાને ભક્તિનું ઘેલું લગાડનાર સુવિખ્યાત ભજનિક અને આખ્યાનકાર સંત પુનિત મહારાજનો જન્મ જૂનાગઢ મુકામે તા. ૧૯-૫-૧૯૦૮ના રોજ થયો હતો. પિતાનું નામ ભાઇશંકર પુનિત અને માતાનું નામ લલિતાદેવી હતું. મહારાજ બનતા પહેલાં તેઓ બાળકૃષ્ણ તરીકે ઓળખાતા. તેમના માતુશ્રી તેમને રોજ રાત્રે રામાયણ અને મહાભારતની કથાઓ કહેતા. તેમનું મૂળ વતન ધંધુકા હતું. ૧૩ વર્ષની વયે તેમના લગ્ન સરસ્વતીબેન સાથે થયેલા. યુવાન વયે નોકરીની શોધમાં તેઓ અમદાવાદ આવ્યો. અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે આવેલા કામનાથ મહાદેવના મંદિરમાં ઇશ્વરલાલ શારશ્રીની કથામૃત પાન કરી અને જીવનમાં પરિવર્તન આવ્યું. ઈ. સ. ૧૯૩૨માં તેમનો પહેલો ભજનસંગ્રહ ‘ભક્તિઝરણાં ” ભાગ-૧ પ્રકાશિત થયો. દરેક ભજનની છેલ્લી કડી ‘પુનિત’ના નામથી જ પૂરી થતી હતી. તેથી તેઓ ‘પુનિત મહારાજ' તરીકે ખ્યાતિ પામ્યાં. ભક્તિઝરણાના કુલ ૨૫ ભાગમાં લગભગ ૩૦૦૦ ભજનો છપાયા. અમદાવાદમાં વહેલી સવારે પ્રભાતફેરી કરી તેઓ ભાવભર્યા કંઠે રામધૂન લલકારતા. નર્મદા તીરે મોટી કોરલમાં તેમણે આશ્રમની સ્થાપના કરી હતી. છેલ્લે વડોદરામાં ૫૪ વર્ષની ઉંમરે તા. ૨૭-૧૯૬૨ ના રોજ તેમનું દેહાવસાન થયું. પપદ પપ૯ પ૬o દુગર પ૬૩ પ૬૫ પ૬૬ પ૬૭ પ૬૮ SG પ90 સુખમેં સુમિરન ના કિયા, દુઃખમેં કિયા યાદ કહે કબીર વો દાસકી, કૌન સુને ફરિયાદ ઐસી વાણી બોલિયે, મનકા આપા ખોયા | ઔરન કો શીતલ કરે, આપદું શીતલ હોય || ઉ33) પુનિત મહારાજ ભજ રે મના ૩૩૨
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy