________________
૩૪૦
૩૪૨
બિહાગા ચંદ્રકસ દિશા જંગલી સારંગ કેદાર
તૂ તો સમગ્ર સમઝ રે ભાઈ નહિ એસો જનમ બારંબાર પ્રભુ મેં કિહિ વિધિ થુતિ કરી તેરી મેં નિજ આતમ કબ ધ્યાઉંગા ? મોહિ બ એસા દિન આય હૈ રે મન ! ભજ ભજ દીનદયાલ
૩૪૩ ૩૪૪ ૩૪૫
કવિ ધાનતરાય ઈ.સં. ૧૬૭૬ - ૧૭૨૬
ધાનતરાય આગરા નિવાસી હતા. તેમનો જન્મ અગ્રવાલજાતિના ગોયલ ગોત્રમાં થયો હતો. તેમના પૂર્વજ લાલપુરથી આવી આગરા વસ્યા હતા. તેમના દાદાનું નામ વીરદાસ અને પિતાનું નામ શ્યામદાસ હતું. તેમનો જન્મ વિ. સં. ૧૭૩૩માં થયો હતો. વિવાહ વિ.સં. ૧૭૪૮માં થયા હતા. આગરામાં માનસિંહજીની ધર્મશેલી હતી. કવિએ તેમનો લાભ લીધો હતો. કવિને પંડિત બિહારીદાસ અને પંડિત માનસિંહજીના ધર્મોપદેશથી જૈનધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. તેમણે વિ. સં. 1999માં સમેતશિખરની યાત્રા કરી હતી. તેમનો મહાન ગ્રંથ “ધર્મવિલાસ” નામથી પ્રસિદ્ધ છે. આ ગ્રંથમાં ૩૩૩ પદ, અનેક પૂજાઓ અને ૪૫ વિષયો પર કવિતાઓ સંગ્રહીત છે. કવિએ પોતે જ આનું સંકલન વિ. સં. ૧૭૮૦માં કર્યું હતું.
કવિના પદોની પ્રમુખ વિશેષતા એ છે કે તથ્યોનું વિવેચન, દાર્શનિક શૈલીમાં નહીં પણ કાવ્યશૈલીમાં કર્યું છે તેમજ વ્રજભાષાનો પ્રયોગ વધુ જોવામાં આવે છે.
૩૩૫ (રાગ : બિહાગ) અબ હમ અમર ભયે ન મરેંગે; તા કારન મિથ્યાત દિયો તજ, ક્યોં કરિ દેહ ધરેંગે ! ધ્રુવ ઉપજે મરે કાલર્સે પ્રાની, તાä કાલ હરેંગે; રાગ-દોષ જગ બંધ કરત હૈ, ઇનકો નાશ કરેંગે. અબo દેહ વિનાશી મેં અવિનાશી, ભેદજ્ઞાન પકરેંગે; નાસી જાતી હમ થિરવાસી, ચોખે હોં નિખરેંગે. અબo મરે અનન્તબાર બિન સમઝ, અબ સબ દુ:ખ બિસરેંગે; ‘ધાનત' નિપટ નિર્દો દો અક્ષર, બિન સુમરૈ સુમરેંગે. અબo
૩૩૬ (રાગ : આશાવરી) આતમ અનુભવ કરના રે ભાઈ, જબ લૌ ભેદ-જ્ઞાન નહિં ઉપજે, જનમ-મરણ દુખ ભરના રે. ધ્રુવ આતમ પઢ નવ તત્વ બખાનૈ, વ્રત તપ સંજમ ધરના રે; આતમ-જ્ઞાન બિન નહિં કારજ, જની સંક્ટ પરના રે, આતમe સકલ ગ્રન્થ દીપક હૈ ભાઈ, મિથ્યા-તમકે હરના રે; કહા કરે તે અંધ પુરુષ કો, જિન્હ ઉપજના મરના રે. તમe ‘ધાનત' જે ભવિ સુખ ચાહત હૈ, તિનકો યહ અનુસરના રે; સૌહં’ યે દો અક્ષર જપર્ક, ભવ-જલ પાર ઉતરના રે. આતમ0
ચાર ચિન્હ હરિભક્ત કે, પ્રગટ દિખાઈ દેતા | દયા ધર્મ આધિનતા પરદુઃખકો હર લેતા ૨૦૩)
કવિ ધાનતરાય
૩૩૫
બિહાગ
33૬
339
આશાવરી મલ્હાર કલાવતી કેદાર
અબ હમ અમર ભયે ન મરેંગે આતમ અનુભવ કરના રે ભાઈ કાહે કો સોચિત અતિ ભારી, ગુરુ સમાન દાતા નહિ કોઈ તૂ જિનવર સ્વામી મેરા
૩૩૮
૩૩૯
| ગ્રંથ પંથ સબ જગત કે, બાત બતાવત તીન
સંત હૃદય, મનમેં દયા, તન સેવામાં લીન || ભજ રે મના
૨૦૨)