________________
સરસ્વતી સ્તુતિ યા કુન્દન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેત પદ્માસના; યા બ્રહ્માસ્યુતશંકર પ્રભુતિભિÈવૈઃ સદાનંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષાચાપહા.
ભાગચંદ ..
૬૯૯ થી ૭૦૯ ભૂધરદાસ ..
9૧૦ થી ૧૫ ભોલેબાબા .....
9૧૬ થી ૭ર૬ ...... ભોજો ભગત
.૭૨૭ થી ૩૮ મીરાં (યોગીની ઈન્દીરાદેવી) ...........૭૩૯ થી ૭૫૭ મીરાંબાઈ .
9૫૮ થી ૮૩૫ ... - મુક્તાનંદ
થી ૮૪૨ મંસૂર મસ્તાના ..
૮૪૩ થી ૮૪૬ • મગનીદાસ
૮૪૭ થી ૮૪૮ .. રાજચંદ્રજી (શ્રીમ) .
થી ૮૬૭ ............... • રૈદાસ ..
૮૬૮ થી ૮૧ ..... રંગીનદાસ ................ ..... ૮૭૨ રંગ અવધૂત ..
૮93 થી ૯૦૩ .......... લોલ ...........
.૯૦૪ થી ૯૧૪ ................૫૫૨ લહેરી ભગત . ..................૯૧૫ , વલ્લભ ..
.૯૧૬ થી ૯૨૦ ..... . . . . . ૫૬૦ - વૃંદાવનદાસ,
... ૯૨૧ ....... • શંકર મહારાજ ..................૯૨૨ થી ૯૮૮ .............
શંકરાચાર્ય ...... .......................... ૯૮૯ ................... સત્તાર શાહ ..
-૯૦ થી ૧૦૧૧ ...... • સૂરદાસ .....
.૧૦૧૨ થી ૧૦૭૨ ............. સંતશિષ્ય માત્ર
.. ૧૦૭૩ થી ૧૧૦૧ ............... • હરીશ્ચંદ્ર ..
............ પ્રકીર્ણ સ્તુતિ. • પ્રકીર્ણ ધૂન ..
ગુરૂ સ્તુતિ
(રાગ : હરિગીત છંદ) ગુરુદેવ, તારા ચરણમાં, ી ી કરૂં હું વંદના; સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં. ગુરુદેવ ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા; કરજો ક્ષમાં અમ બાળને, એ દીનભાવે યાચના. ગુરુવર ! નમું હું આપને , અમ જીવનના આધારને; વૈરાગ્યપૂરિત જ્ઞાન અમૃત સીંચનારા મેઘને. સખ્યત્વે આદિક ધર્મ પામું, તુજ ચરણ-આશ્રય વડે; જય જય થશે પ્રભુ આપનો, સૌ ભક્ત શાસનના ચહે.
૯િ૧૫ *** *
(રાગ : શિખરીણી છંદ). લખાયું જે હસ્તે, પ્રભુ તુજ કૃપાએ હર્ષથી, ધરૂ ભાવે પંકજ, દીનપણે તુજને વિનયથી; સ્વીકારો મુજ ભાવો, બાળ સમજીને તમ હરિ, હણો ભાંતિ મારી, ચરણમાં રાખો કૃપા કરી.
ભજ રે મના
ભજ રે મના