________________
... સમવાય- સમo ૯ ... - રત્નપ્રભાના સમભૂતલ ભાગથી તારાઓની ઊંચાઈ - જંબુદ્વીપમાં પ્રવેશતા મસ્યોની અવગાહના - વિજય દ્વારના એક-એક પાર્શ્વમાં આવેલ ભૂમિઘર - વ્યંતર દેવોની સુધર્માસભાની ઊંચાઈ - દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃત્તિઓ-નવ - રત્નપ્રભા-પંકપ્રભા નૈરયિક, અસુરકુમાર દેવની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિ-કાળ-નવ ભવ
----*----*----
સમવાય-૧૦[.૧૪] - શ્રમણ ધર્મ, ચિત્ત સમાધિ સ્થાન, મેરુપર્વતના મૂળનું પ્રમાણ
- ભ૦ અરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવની ઊંચાઈ [.૧૫- - જ્ઞાનની વૃદ્ધિ કરનારા દશ નક્ષત્રો .૧૭] - અકર્મભૂમિજ મનુષ્યોના દશ કલ્પવૃક્ષ [.૧૮] - રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભાના નૈરયિકોની સ્થિતિ
- પંકપ્રભાના નરકાવાસ, અસુરકુમારોની સ્થિતિ - નાગકુમારાદિ ભવનવાસી અને વ્યંતર દેવોની સ્થિતિ - બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ - સૌધર્મ, બ્રહ્મલોક, લાંતક કલ્પ દેવસ્થિતિ - ઘોસ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિ-કાળ-દશ ભવ
----*----*----
સમવાય-૧૧[૧૯] - ઉપાસક પડિયા, લોકાંતથી અને મેરુથી જ્યોતિષ ચક્રનું અંતર,
- ભ૦ મહાવીરના ગણધર, મૂળ નક્ષત્રના તારા, - નીચેના ત્રણ નૈવેયકના વિમાન અને મેરુપર્વતના શિખર વિખંભ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ - બ્રહ્મ આદિ બાર વિમાને દેવસ્થિતિ, શ્વાસ કાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિ-કાળ
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 91
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ