SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ... સમવાય- સમo કે... - રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિકો, અસુરકુમારોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્રકલ્પ દેવોની સ્થિતિ - સ્વયંભૂ આદિ વીસ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારે ચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-છ ભવ --------*---- સમવાય-૭[.૭] - ભયસ્થાન, સમુદઘાત, વર્ષઘર પર્વત, વર્ષક્ષેત્ર, સાત-સાત - ભ0 મહાવીરની ઊંચાઈ, ક્ષીણમોહ ગુણ સ્થાનકે વેદ્ય કર્મપ્રકૃતિ - મઘા નક્ષત્રના તારા, પૂર્વાદિ ચારે દિશાવાળા નક્ષત્રો સાત-સાત - રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા નરયિકોમાં કેટલાંકની સ્થિતિ - અસુરકુમારમાંના કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ - સમ આદિ આઠ વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-સાત ભવ ----*----*---- સમવાય-૮[..૮] - મદસ્થાન, પ્રવચનમાતા, કેવલી સમુદઘાતના સમય-આઠ ભેદો - જંબુદ્વીપમાં સુદર્શન વૃક્ષ, કુટશાલ્મલી વૃક્ષ, જગતીની ઊંચાઈ - વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષોની ઊંચાઈ-આઠ યોજન [..૯] ભવ પાર્શ્વનાથના ગણ અને ગણધર [૧૦] - ચંદ્ર સાથે પ્રમર્દયોગ કરતા નક્ષત્રો – આઠ - રત્નપ્રભા-પંકપ્રભા નૈરયિક, અસુરકુમાર દેવોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ - અર્ચિ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-આઠ ભવ ----*----*---- સમવાય-૯[.૧૧] બ્રહ્મચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિના નવ-નવ ભેદ [.૧૨] આચારાંગના બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના અધ્યયનો-નવ [.૧૩] - ભ૦ પાર્શ્વનાથની ઊંચાઈ - ચંદ્ર સાથે – અભિજિત નક્ષત્રનો યોગ, ઉત્તર દિશાથી યોગકર્તા નક્ષત્રો મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 90
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy