________________
... અનુયોગદારાઈ - ... [૨૯૩- - ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ, વ્યવહારિક ક્ષેત્ર-પલ્યોપમ -૨૯૭] અને સાગરોપમનું સ્વરૂપ, પ્રયોજન (ર૯૮] - દ્રવ્યના બે ભેદ, અજીવ દ્રવ્યના બે ભેદ
- અરૂપી, રૂપી અજીવ દ્રવ્યના ભેદ, જીવ દ્રવ્ય અનંત [૨૯૯] શરીરના પાંચ ભેદ, સર્વ જીવના શરીરનું વર્ણન [300- - ભાવ પ્રમાણના ત્રણ ભેદ-પ્રભેદ વર્ણન -૩૦૯] - ગુણ પ્રમાણમાં જીવ અને અજીવ ગુણ પ્રમાણ
- અજીવ ગુણ પ્રમાણના મુખ્ય પાંચ ભેદો-વર્ણન
- જીવ ગુણ પ્રમાણના મુખ્ય ત્રણ ભેદો વર્ણન [૩૧૦] - નય પ્રમાણનું સ્વરૂપ, ત્રણ દૃષ્ટાંતથી વર્ણન
- પ્રસ્થક, વસતિ, પ્રવેશ દૃષ્ટાંત [૩૧૧- - સંખ્યા પ્રમાણના આઠ ભેદો, તેની વ્યાખ્યા -૩૧૭] - સંખ્યાત, અસંખ્યાત, અનંત ત્રણેનું વિસ્તૃત વર્ણન [૩૧૮] - વજ્યવ્યતાના ત્રણ ભેદ-સ્વસમય, પરસમય,
ઉભય સમયની નયોથી વ્યાખ્યા [૩૧૯- - અર્થાધિકારનું સ્વરૂપ-છ આવશ્યક -૩૨૪] - સમવતારનું સ્વરૂપ-છ ભેદનું વર્ણન [૩૨૫- - નિક્ષેપના ભેદ-પ્રભેદ, તેની વ્યાખ્યા -૩૪૨] - અનુગમના ભેદ-પ્રભેદ, તેની વ્યાખ્યા [૩૪૩- - નયના મૂળ સાત ભદે, તેનું સ્વરૂપ -૩૫o] - નય સંમત જ્ઞાન, ચારિત્રથી મોક્ષ
----*----*----
[૪૫] અનુગદાર-ચૂલિકાસૂત્ર-૨ નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
342
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ