________________
... અનુયોગદારાઈ - ... - સાયોપથમિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા - પારિણામિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા
- સાંનિપાતિક ભાવાનુપૂર્વી વ્યાખ્યા, મંગો [૧ર- - સાત નામ આનુપૂર્વીના સાત ભેદ, વર્ણન -૨૦૪] - સાત સ્વરોના ગ્રામ, તેની મૂચ્છના વર્ણન [૨૦૫- - આઠ નામની આઠ વિભક્તિ, વિભક્તિ વર્ણન -૨૩૪] - નવ નામના નવ કાવ્યરસો, તેનું વર્ણન [૨૩૫- - દશ નામ આનુપૂર્વીના દશ ભેદોના નામો -૨૫૧] - ગૌણ નામ અને નાગૌણ નામ આનુપૂર્વી-સ્વરૂપ
- આદાનપદ અને પ્રતિપક્ષપદ આનુપૂર્વી-સ્વરૂપ - પ્રધાનપદ અને અનાદિ સિદ્ધિ આનુપૂર્વી-સ્વરૂપ - નામ અને અવયવ આનુપૂર્વી-સ્વરૂપ - સંયોગ અને પ્રમાણ આનુપૂર્વીના ભેદનું વર્ણન - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ-પ્રમાણના ભેદો
- સમાસના, તદ્ધિતના, ધાતુના ભેદોનું વર્ણન રિપ૨] - પ્રમાણના ચાર ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૨પ૩- - દ્રવ્ય પ્રમાણનું સ્વરૂપ, તેના મુખ્ય બે ભેદ-૨૫૬] - પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્નનું સ્વરૂપ
- વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણના પાંચ ભેદો
- માન, ઉન્માન, અવમાન, ગણિત, પ્રતિમાનનું સ્વરૂપ [૨૫૭- - ક્ષેત્ર પ્રમાણના બે ભેદનું વર્ણન -૨૭૦] - અંગુલ પ્રમાણના ત્રણ ભેદ-આત્માંગુલ,ઉત્સધોગુણ, પ્રમાણાંગુલનું સ્વરૂપ-વર્ણન
- આત્માગુલાદિ ત્રણે પ્રમાણોનું પ્રયોજન
- ઉત્સધાંગુલ અંતર્ગત સર્વે જીવોની અવગ્રાહના [૨૭૧- - કાળ નિષ્પન્ન પ્રમાણના બે ભેદ, તેનું સ્વરૂપ -૨૮૮] - સમયનું સ્વરૂપ, આવલિકાદિ ગણના કાલ
- ઔપમિક કાલના બે ભેદ, પલ્યોપમનું સ્વરૂપ
સાગરોપમ સ્વરૂપ, ઔપમિક કાલનું પ્રયોજન [૨૮૯- - નૈરયિકાદિ સર્વે જીવોની સ્થિતિ-વર્ણન -૨૯] - નારક, તિર્યંચ, મનુષ્ય, દેવના પેટા ભેદ સહિત
મુનિ દીપરત્નસાગર સર્જિત
341
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ