SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૮] ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૪, - સંસ્કારહીન, તુચ્છતાદિ દુર્ગુણીનો સંગ ન કરવો - જીવનના અંત સુધી સદગુણ સાધના કરવી અધ્યયન-૫-અકામમરણિજ્યું” સંસાર સમુદ્ર તરવો કઠિન, મરણના બે ભેદ - અકામ મરણ-વારંવાર, પંડિત મરણ એકવાર [૧૨૯] -૧૩૧] [૧૩૨ -૧૩૫] - બાળ, અજ્ઞાની જીવો ક્રુર કર્મ કરનાર અને પુનર્જન્મમાં અવિશ્વાસુ હોય, તે કામભોગ આસક્ત હોય છે. [૧૩૬] બાળ જીવો દ્વારા ત્રસ-સ્થાવરની અર્થ-અનર્થ હિંસા [૧૩૭] બાળ જીવના લક્ષણ, તેમને મધ-માંસ આહાર પ્રિય [૧૩૮- - બાળ જીવની ભોગાસક્તિ, મનોદશા, નરકગતિ -૧૪૫] - વિકટપથગામી ગાડાવાળાનું દૃષ્ટાંત, અધર્મમાર્ગે જતા બાળજીવનું અકામ મરણ - જુગારીનું દૃષ્ટાંત, બાળ જીવનું અકામ મરણ અને દુઃખ વેદન, પંડિત જીવના સકામ મરણનું કથન [૧૪૬ - સંયત વ્યક્તિનું પંડિત મરણ, આવું મરણ બધાં -૧૪૭] સાધુ અને ગૃહસ્થોને પ્રાપ્ત ન થાય [૧૪૮] સાધુ અને ગૃહસ્થના સંયમ જીવનની તુલના [૧૪૯- - ભિક્ષુને પણ દુર્ગતિ શક્ય, ગૃહસ્થને સુગત શક્ય -૧૫૩] - વ્રતધારી શ્રાવકની દેવગત, સંયમીને સ્વર્ગ કે મોક્ષ [૧૫૪- - દેવગતમાં જીવન, સાધુ અને શ્રાવકની દેવગત -૧૫૭] - શીલવાન અને બહુશ્રુત અંત સમયે દુઃખી ન થાય [૧૫૮- - બુદ્ધમાન મનુષ્યની ઉત્તમ મરણ માટે ઈચ્છા -૧૬૦] - સાધુ ત્રણમાંથી એક પંડત મરણ સ્વીકારે અધ્યયન-૬-“ક્ષુલ્લક નિગ્રંથત્વ” [૧૯૧- - અજ્ઞાનીનું દુઃખમય જીવન, મૈત્રી ભાવનો ઉપદેશ -૧૬૫] - અશરણ ભાવના ઉપદેશ, ત્યાગનું ફળ [૧૯૬ અશરણ ભાવના, હિંસા અને અદત્તાદાન નિષેધ -૧૭૦] - અક્રિયાવાદથી મુક્તિની ભ્રામક માન્યતા [૧૭૧] ફક્ત ભાષા જ્ઞાન કે વિદ્યામંત્રથી મુક્તિ ન મળે [૧૭૨- - આસક્તિથી દુઃખ, અપ્રમત સંયમ માટે ઉપદેશ -૧૭૫] - કેવલ કર્મક્ષયના હેતુથી આહાર અને દેહ ધારણા મુનિ દીપરત્નસાગર સર્જિત 319 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy