________________
૪૦
આવસ્મય-મૂળસૂત્ર-૧-વિષયાનુક્રમ
[..૧] [...]
અધ્યયન-૧-“સામાયિક” નમસ્કાર મહામંત્ર સામાયિક સૂત્રપાઠ (કરેમિ ભંતે,)
----*----*----
અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ” [૩-૯] ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ0 સૂત્રપાઠ)
----*----*----
અધ્યયન-૩-“વંદન” [.૧૦] દ્વાદશાવર્ત ગુરુવંદન સૂત્ર (વાંદણા સૂત્ર)
----*----*----
અધ્યયન-૪-“પ્રતિક્રમણ” [.૧૧- - (નમસ્કાર મહામંત્ર), સામાયિક સૂત્રપાઠ, -૧૪] - ચાર મંગલ, ચાર લોકોત્તમ, ચાર શરણા [.૧૫- - સંક્ષિપ્ત પ્રતિક્રમણ (-આલોચના સૂત્ર અને ઇરિયાવહી.) -.૧૮] - શયન સંબંધિ અને ભિક્ષા ચર્ચાના અતિચારનું પ્રતિક્રમણ [.૧૯- - સ્વાધ્યાય અકરણ, પ્રતિલેખના સંબંધિ અતિચાર-પ્રતિક્રમણ -.૨૮] - અસંયમ વિષયક એકથી તેત્રીશ વિષયનું પ્રતિક્રમણ [.૨૯] - સૂત્ર અને સ્વાધ્યાય વિષયક ભૂલોનું મિથ્યાદુષ્કૃત [.30- - તીર્થકર વંદના, નિર્ગથ પ્રવચન મહિમા, તે ધર્મની શ્રદ્ધાદિ -.૩૨] - ધર્મઆરાધના પ્રતિજ્ઞા, હેય-ઉપાદેયનો ત્યાગ-સ્વીકાર [.૩૩- - સર્વદોષ શુદ્ધિ કથન, અશુદ્ધિત્યાગ પછીના મુનિનું સ્વરૂપ -.૩૬] - સાધુ વંદના, જીવ ખામણા-મૈત્રી, ઉપસંહાર કથન
----*----*----
અધ્યયન-૫-“કાયોત્સર્ગ [.૩૭- - સામાયિક સૂત્રપાઠ, કાયોત્સર્ગ સ્થાપના-આલોચના -.૩૯] - કાર્યોત્સર્ગ સ્થિરતા અને આગાર (તસ્તઉત્તરી, અન્નત્થ0) [.૪૦- - ચતુર્વિશતિ સ્તવ, અહંત, ચૈત્યર્થે કાયોત્સર્ગ પાઠ, - શ્રુતસ્તવ (પુખરવરદી), -.૬૩] - સિદ્ધસ્તવ (સિદ્ધાણબુદ્ધાણં ) - પાક્ષિક ક્ષમાપના પાઠ, (પMિ ખામણા)
મુનિ દીપરત્નસાગર સર્જિત
303
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ