________________
... મહાનિસીહ - અધ્યયન.૨, ઉદ્દેશક. ૫ ... [૧૯૬- - ગચ્છમર્યાદા, ગુણવાન ગચ્છ, ઉત્તમ આચાર્ય સંખ્યા -૭૯૦] - ઉત્તમ ગચ્છનું સ્વરૂપ, ગચ્ચકોને ન કહેવો ? [૭૯૧] - કાપુરુષલક્ષણ, ઉન્માર્ગી આચાર્ય, ઉત્તમ પુરુષ આદિ -૮૧૧] - જન્મ મરણ-ક્ષેત્ર, યોનિ, દુઃખ, દુપ્પસહસૂરિ, વિષ્ણુશ્રી સાધ્વી [૮૧૨- - દશવૈકાલિક નિર્માણ-મહત્તા, આરાધક-વિરાધક દૃષ્ટાંત -૮૨૪] - આચાર્યનું સ્વરૂપ, આજ્ઞાપ્રવેદન, પડતા કાળનું વર્ણન [૮૨૫- - આચાર-અનાચાર, શ્રમણપણું વિરાધક, બહુ રૂપીયો, -૮૪૪] - ગચ્છ વ્યવસ્થાનો લાભ, વિરાધકતા, દ્વાદશાંગી મહત્તા - દશ આશ્ચર્યો, ગચ્છનાયક, સાવદ્યાચાર્ય, દૃષ્ટાંત
અધ્યયન-૬-“ગીતાર્થ વિહાર” [૮૪૫- - શ્રુતજ્ઞાની અનાચાર ન સેવે, નંદીષણ દૃષ્ટાંત-સંયમ ચર્યા -૧૦૧૫] - આસડ મુનિ, દૃષ્ટાંત, ઉન્માર્ગ પ્રરૂપણા નિષેધ, અકાર્ય નિષેધ [૧૦૧૬- - છતું વીર્ય છુપાવવાનો નિષેધ, પ્રાયશ્ચિત્તનો લાભ, -૧૦૫૧] - આલોચનાદિ અધિકાર, પ્રાયશ્ચિત્ત સ્થાનક મૈથુનના ફળ [૧૦૫૨-- મેઘમાલા સાધ્વી દૃષ્ટાંત, વ્રત વિરાધના-આરાધનાનું ફળ -૧૧૩૮] - જયણા ઉપદેશ, ગીતાર્થ નિશ્રા, આરંભ ત્યાગ-ઉપદેશ
- અગીતાર્થ નિશ્રાત્યાગ, ઈશ્વર મુનિનું દૃષ્ટાંત [૧૧૩૯- - રજ્જુ આર્યા, લક્ષ્મણા આર્યા, ગીતાર્થ થવા ઉપદેશ -૧૩પ૬] - ભગવંતના ગુણાદિ, મનુષ્યનું અજ્ઞાન, ધર્મકથન - મનુષ્યપણાની દુર્લભતા, વિષયાદિની અતૃપ્તિ, દુર્લભ વસ્તુઓ, મોક્ષનો ઉપદેશ
ચૂલિકા-૧ અને ૨ [૧૩૫૭- - એકાંત નિર્જરા ઉપદેશ-તદઅંતર્ગત પ્રાયશ્ચિત્ત, -૧૪૮૩] - આવશ્યક, સાધુ દિનચર્યા, ગૌચરી, પડિલેહણ, વર્ધમાન
વિદ્યા-વિધિ, આલોચના, જીવરક્ષા આદિ અધિકારો [૧૪૮૪-- સૂસઢ કથા-તદઅંતર્ગત બ્રાહ્મણી કથા, રૂપી સાધ્વી -૧૫૨૮] સુજ્ઞશ્રીકથા, જયણાનો ઉપદેશ ઇત્યાદિ
[૩૯] મહાનિસીહ-છેદસૂત્ર-૬- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
302
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ