SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ [..] [..] [..3] [..૪] [..]] [..ઙ -.૧૩] [.૧૪ -.૧૫] [.૧૬] [.૧૭] દસાસુયકબંધ-છેદસૂત્ર-૪-વિષયાનુક્રમ દસા-૧-અસમાધિ સ્થાન - નમસ્કાર મંત્ર રૂપ મંગલ, ઉપોદઘાત વાક્ય (સ્થવિર ભગવંતે કહેલા) વીસ અસમાધિ સ્થાનો દસા-૨-સબલા ઉપોદઘાત વાક્ય, એકવીસ શબલ દોષના નામો દસા-3-આશાતના ઉપોદઘાત વાક્ય, તેત્રીશ આશાતનાના નામ દસા-૪-ગણિસંપદા ઉપોદઘાત વાક્ય, આઠ પ્રકારની ગણિ સંપદાઓ - આચાર સંપદા-૫, શ્રુત સંપદા-૪, શરીર સંપદા-૪, - વચન સંપદા-૪, વાચના સંપદા-૪, મતિસંપદા-૪, · પ્રયોગ સંપદા-૪, સંગ્રહ સંપદા-૪, વર્ણન - વિનય શિક્ષાના ચાર ભેદ, શિષ્યની વિનય પ્રતિપત્તિ-૪ - ઉપકરણ ઉત્પાદન, સહાયતા, વર્ણસંજવલન, ભાર પ્રત્યારોહણતા (ચારે વિનયના ચાર-ચાર ભેદ) દસા-૫-ચિત્તસમાધિ સ્થાન - ઉપોદઘાત વાક્ય, વાણિજ્યગ્રામ, દૂતિપલાશચૈત્ય - જિતશત્રુ રાજા, ધારિણી રાણી, ભ૦ વીર-પર્ષદા - ભ0 મહાવીર દ્વારા સંબોધન, સાધુ-સાધ્વીના વિશેષણ, - ચિત્તમાં સમાધિ ઉત્પન્ન કરતી દશ બાબતો [.૧૮ - ધર્મધ્યાન, જાતિસ્મરણ જ્ઞાન, સ્વપ્ન દર્શન, દેવ દર્શન, “.૩૪] અવધિજ્ઞાન, અવધિ દર્શન, મનઃપર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ મરણ આ દશ-ચિત્ત સમાધિ સ્થાનની ઉત્પત્તિનું કારણ અને ફળ દસા-૬-ઉપાશક પ્રતિમા [.૩૫] - ઉપોદઘાત વાક્ય, અગિયાર ઉપાસક પ્રતિમાના નામ - અક્રિયાવાદીનું સ્વરૂપ, જીવ, નરક ગતિ [.૩૬] ક્રિયાવાદીનું સ્વરૂપ, જીવન, ગતિ, મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 296 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy