SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ નિસીહ – ઉદ્દેશક. ૧૭ -૧૨૩૪] - નિષિદ્ધ આહાર પદ્ધતિથી આહાર ગ્રહણ કરે [૧૨૩૫- - સચિત્તકાય પ્રતિષ્ઠિત અશનાદિ ગ્રહણ કરે -૧૨૩૯] - ઉષ્ણ આહારને કઈ રીતે ઠંડો કરાવીને લે [૧૨૪૦- - પાણી સંબંધિ વિધિનો ભંગ કરે, પોતાને આચાર્યપદ યોગ્ય કહે, -૧૨૫૯] ગાન-નૃત્યાદિ અયોગ્ય પ્રવૃત્તિ કરે, વાજિંત્રાદિ શ્રવણેચ્છા, શબ્દ આસક્તિ ઉદ્દેશક-૧૮ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૨૬૦- - નિષ્પ્રયોજન નૌકાવિહાર, ક્રીતાદિ દોષથી નૌકા વિહાર -૧૩૩૨] - નાવનું સ્થળાંતર કરે, નાવ ચલાવે, નાવનું પાણી કાઢે વસ્ત્રાદિ દોષ સેવન (ઉદ્દેશક-૧૪-પાત્ર દોષ મુજબ) ઉદ્દેશક-૧૯ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૩૩૩- - ક્રીતાદિ દોષયુક્ત ઔષધ લે, ગ્લાન માટે પણ આવું ઔષધ -૧૩૩૯] પ્રમાણાતિરિક્ત લે, રાખે, ગાળે આદિ દોષ [૧૩૪૦- - ચાર સંધ્યામાં સ્વાધ્યાય, પૃચ્છના-વિધિનો ભંગ કરે -૧૩૪૫] - ચાર મહોત્સવ દિન અને ચાર પ્રતિપદામાં સ્વાધ્યાય [૧૩૪૬- - અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય, સૂત્ર વાંચનાના શાસ્ત્ર-૧૩૫૫] નિર્દિષ્ટક્રમનો ભંગ કરે, અયોગ્યને વાંચતા [૧૩૫૬- - વાંચનાદાનમાં ભેદભાવ કરે, સ્વયં શાત્ર ભણે -૧૩૬૯] - અન્યતીર્થિક આદિને ભણાવવા કે ભણવું ઉદ્દેશક-૨૦ [૧૩૭૦- - પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્ત વિધાનો -૧૪૨૦] - વિવિધ પ્રાયશ્ચિત્તો-નિષ્કપટ કે કપટ સહ લેવાય તો કેવું-કેવું પ્રાયશ્ચિત્ત આવે તે વર્ણન [૩૪] “નિસીહ” છેદસૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 287 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy