________________
૨૫ |
આઉરપચ્ચકખાણ-પઈષ્ણય સૂત્ર-૨-વિષયાનુક્રમ
[..૧] બાળપંડિત મરણનું સ્વરૂપ [..૨- - યતિધર્મના બે ભેદ, દેશવિરતનું સ્વરૂપ, ..૫] - પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત [..ક- - સંલેખના યુક્ત દેશવિરતનું બાલપંડિતમરણ, -બાલપંડિતમરણ(ભત્તપઈષ્ણય સાક્ષી) ૧.૯] - બાલપંડિતની વૈમાનિક ગતિ, સાત ભવે સિદ્ધિ [.૧૦- - પંડિત મરણ કથન, વિવિધ અતિચાર-આલોચના -.૧૨ - વદ્ધમાન સ્વામી, ગણધર, સર્વજિન વંદના [.૧૩- - પ્રાણાતિપાતાદિ વિરતિ, મૈત્રી ભાવ, સમાધિ -.૧૬] - આહારાદિ ત્યાગ, ક્ષમાપના, સંથારા પ્રતિજ્ઞા [.૧૭- - અરિહંતાદિને નમસ્કાર, ધર્મશ્રદ્ધા, સંથારો -.૨૦] - સામાયિક અંગીકાર, ઉપાધિ આદિનો ત્યાગ [.૨૧- - હિંસાદિ અઢાર પાપોનો ત્યાગ, આત્માનું આલંબન -.૨૮] - એકત્ત્વ આદિ શુભ ભાવના, સંબંધનો ત્યાગ [.૨૯- - નિંદા અને પ્રતિક્રમણ, નિંદા-ગ-ઉપધિત્યાગ -.૩૪] - નિષ્કપટ આલોચના, આલોચના-દાતાના ગુણો [.૩૫- - ક્ષમાયાચના, મરણના ત્રણ ભેદ, વિરાધકતા -.૪૯] - મરણ વિરાધનાનું ફળ, બોધિ દુર્લભતાદિ, બોધિ સુલભતા કઈ રીતે ?,
અલ્પ કે અનંત સંસાર, -પંડિત મરણનો સંકલ્પ, સંસાર સ્વરૂપ ચિંતનિ [.૫૦- - આહાર, કામભોગોની અતૃપ્તિ, સચિત્તાહાર ત્યાગ -.૫૫] - મરણ પ્રતિજ્ઞા, રાધાવેધ સમાન મોક્ષ પુરુષાર્થ [.પs- - દેહત્યાગ સ્વરૂપ, સંસાર મુક્તિ, જિનવાણી શ્રદ્ધા ૧.૬૩] - અંત સમયે દ્વાદશાંગી ચિંતન અસંભવ, આરાધક મરણ
- આરાધકને ત્રણ ભવમાં મુક્તિ, શ્રમણ-સંયતત્વ [.૬૪- - મરણ ભય રહિતતા, ધીરતાથી-શીલયુક્ત મરણ -.૭૧] - મુક્તિ પ્રાપ્તિ માટેની યોગ્યતા, પચ્ચકખાણ સ્વરૂપ,વીર પરમાત્માની સ્તુતિ
[૨૫] આઉરપચ્ચકખાણ-પSણયસૂત્ર-૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
272
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ