SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વદિસા-ઉપાંગ સુત્ર-૧૨-વિષયાનુક્રમ અધ્યયન-૧-નિષધ [..૧] ઉપોદઘાત, બાર અધ્યયનોના નામ -..૩] - દ્વારિકા નગરી, કૃષ્ણ વાસુદેવ, દ્વારિકાવૈભવ - બળદેવ રાજા, રેવતી રાણી, નિષધકુમાર - ભ૦ નેમિનાથનું સમવસરણ, ધર્મદેશના - નિષધ દ્વારા શ્રાવક ધર્મસ્વીકાર, પૂર્વભવ - મહાબલ રાજા, પદ્માવતી દેવી, વીરંગદકુમાર - સિદ્ધાર્થ આચાર્ય પાસે દીક્ષા, સંયમ સાધના - બ્રહ્મલોકમાં ઉપપાત, સ્થિતિ, ત્યાંથી ચ્યવન - નિષધ રૂપે જન્મ, પ્રવજ્યા, સંયમ, કાળધર્મ - સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત ચ્યવન - મહાવિદેહે જન્મ-દીક્ષા-મોક્ષ ----*----*---- અધ્યયન-૨ થી ૧૨ [..૪] - અનિય, વહુ, વેહલાદિ અન્ય અગિયાર અધ્યયન - સર્વેનું વર્ણન નિષધ અનુસાર - ઉપસંહાર [૨૩] “વચ્છિદસા”-ઉપાંગ સૂત્ર-૧૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 270 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy