________________
કપૂવડિંસિયા-ઉપાંગ સૂત્ર-૯-વિષયાનુક્રમ
અધ્યયન-૧-“પદ્મ” [..૧] - આરંભ વાક્ય, દશ અધ્યયનના નામ
- પ્રથમ અધ્યયનનો ઉપોદઘાત, - ચંપાનગરી, કૃણિક રાજા, શ્રેણિક પત્ની કાલી, - કાલકુમાર-પદ્માવતી રાણી, પુત્ર પદ્મકુમાર - પકુમારની ભ૦ મહાવીર પાસે પ્રવજ્યા - પદ્મ મુનિની રત્નત્રયની આરાધના, અનશન - સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ, ત્યાંની સ્થિતિ - દેવલોકથી ચ્યવી મહાવિદેહે જન્મ-મોક્ષ
----*----*----
અધ્યયન-૨ થી ૧૦ [..૨] - મહાપદ્મ આદિ નવકુમારોનું વર્ણન
- સર્વ વર્ણન પદ્મકુમાર મુજબ જાણવું - મહાપ મુનિ આદિ નવેનો દીક્ષાપર્યાય - મહાપદ્માદિ કુમારની ઈશાન યાવત્ અય્યત
દેવલોકમાં ક્રમાનુસાર ઉત્પત્તિ - પ્રત્યેકનો દેવલોકમાંથી ચ્યવન બાદ મહાવિદેહમાં જન્મ-મોક્ષ
----*----*----
[૨૦] “કપ્પવડિંસિયા”-ઉપાંગ સૂત્ર-૯- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
267
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ