SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ નિરયાવલિયા-ઉપાંગ સૂત્ર-૮-વિષયાનુક્રમ અધ્યયન-૧[..૧] આરંભ, રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, અશોકવૃક્ષ [..૨- આર્યસુધર્મા, જંબૂ અમગાર, ઉપાંગ વિશે પ્રશ્ન -..૪) - ઉપાંગના પાંચ વર્ગ-નિરયાવલિયાદિ [..૫] - વર્ગ-૧-ના-૧૦-અધ્યયન, અધ્યયન-૧-વર્ણન શ્રેણિક, કોણિક, શ્રેણિકની રાણી કાલી [..ડ- - કાલીદેવી પુત્ર કાલકુમાર, રથમુશલ સંગ્રામે જવું -..૭] - કાલીદેવીનો કાલકુમાર વિશે પ્રશ્ન, ભવ દ્વારા સમાધાન, કાલકુમારનું મૃત્યુ, કાલીનો શોક [..૮- - કાલકુમારની મૃત્યુ પછીની ગતિનો પ્રશ્નોત્તર -..૯] - ચોથી નારકીમાં, તેનું કારણ - અભયકુમાર, ચેલણાદેવી, સિંહનું સ્વપ્ન [.૧૦- - ચેલણાને દોહલો, અભયકુમાર દ્વારા પૂર્તિ -.૧૬] - ચેલણાનો ગર્ભપાત પ્રયાસ, પુત્રને જન્માંત જ-ઉકરડે ફેંકવો, શ્રેણિક દ્વારા બાળક પાછો લાવવો.- શ્રેણિકનો બાળક પ્રત્યે મોહ, કોણિક નામ-વિવાહાદિ - કૃણિક દ્વારા શ્રેણિકને બંદી બનાવી પોતે રાજા થવું - ચેલણા દ્વારા કણિકને પૂર્વ વૃત્તાંત કહેવો. કુણિકનું બંદીખાને જવું, શ્રેણિક દ્વારા આત્મહત્યા [.૧૭- - વિહલકુમારના સેચનક ગંધ હસ્તિની જલક્રીડા, -.૧૯] - વિહલ્લનું ચેટક રાજા પાસે જવું, ચેટક-કોણિકનું યુદ્ધ - કાળ આદિનો કુણિકને સદ્યોગ, યુદ્ધમાં મૃત્યુ - કાળકુમાર નરકમાંથી મહાવિદેશ જઈ-મોક્ષ અધ્યયન-૨ થી ૧૦ [.૨૦- - સુકાલ-આદિ નવે કુમારોનું વર્ણન કાલકુમાર -૨૧] અનુસાર જાણવું ----*----*---- [૧૯] “નિરયાવલિયા”-ઉપાંગ સૂત્ર-૯-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 266 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy