________________
[૨૦૬
-૨૦૮]
નીલવંત પર્વત-વર્ણન પૂર્વવત્
નારીકાંતા નદી, કેશરીદ્રહ-વર્ણન,
-નીલવંતના ફૂટ, નીલવંત નામનો હેતુ આદિ
[૨૦૯- - સમ્યક્ વર્ષ, ગંધાપાતિ વ્રત વૈતાઢ્ય વર્ણન
-૨૧૧] - રુકમી પર્વત, મહાપુંડરિક દ્ર, નરકાંતા અને રૂપ્યકૂલ નદી, રુકમીના ફૂટા આદિ વર્ણન
હૈરણ્યવત ક્ષેત્ર, માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય વર્ણન
- શિખરી પર્વત, પુંડરીકદ્રહ, નદી, ફૂટ વર્ણન, ઐરાવત ક્ષેત્ર-વર્ણન (ભરત ક્ષેત્રવત્)
-
----X----X----
વક્ષસ્કાર-૫ જિન જન્માભિષેક
[૨૧૨- - જિન જન્માભિષેક, છપ્પન દિકકુમારી આગમન -૨૨૬] - દિકકુમારીના અલગ-અલગ કર્તવ્યો જેમ કેનાલછેદન, મર્દન, ઉલટન, સ્નાન, ગીત-ગાનાદિ [૨૨૭- - જિન જન્મ સમયે શકેન્દ્રનું આગમન, વિમાન વર્ણન,
-૨૨૯] માતાને અવસ્વાપિની નિદ્રાદિ, પાંચ રૂપ વિકુર્વણા,
-
[૨૪૪]
જંબુદ્રીપ૫ન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ...
- પંડુકવનની શિલા ઉપર જિન-અભિષેક
[૨૩૦
- ઈશાનેન્દ્ર આદિ બધાં ઈન્દ્રોનું મેરુ પર આગમન, - વિમાન રચયિતા દેવ, સુઘોષાદિ ઘંટનાદ
-૨૩૫]
[૨૩૬
ચમરેન્દ્ર, જ્યોતિષેન્દ્રનું મેરુ પર્વત આગમન, -૨૩૮] - પરિવાર, વિમાન, ઘંટનાદ ઈત્યાદિ વર્ણન
[૨૩૯- - અચ્યુતેન્દ્ર દ્વારા અભિષેક સામગ્રી માટે આજ્ઞા, -૨૪૩] - વિવિધ કળશાદિ સામગ્રી, ક્ષીરોદકાદિ દ્રવ્યો,
-સપરિવાર અભિષેક, વાદ્ય, ગીત,નૃત્યાદિ
- અંજલિબદ્ધ થઈ ૧૦૮ સ્તુતિ કરવી ઈત્યાદિ - ઈન્દ્રો દ્વારા અભિષેક, સ્તવનાઆદિ ભક્તિ
- શક્રના પાંચ રૂપે, છત્ર-ચામર-વજ્રાદિ ધારણ કરવા
- સપરિવાર ગમન, માતા પાસે પ્રભુને મૂકવા
- પ્રભુના ભવનમાં સોનું-રૂ-આદિથી ભંડાર ભરવા
પ્રભુ અને માતાનું અનિષ્ટ ન કરવા ઘોષણાદિ
---X----X----
-
મુનિ દીપરત્નસાગર સર્જિત
262
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ