________________
.. જંબૂદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ .... સીતામુખ વન-સ્થાન, લંબાઈ આદિ વર્ણન - નીલવંત પાસે વનનો વિખંભ, પદ્મવર વેદિકાદિ - આઠ રાજધાનીના નામ, આઠ રાજા, વિદ્યાધર શ્રેણી
- અભિયોગ શ્રેણી, વક્ષસ્કાર પર્વત, અંતર્નાદી [૧૭૪- - સીતામુખવન-સ્થાન, ઉત્તરની આઠ વિજય, રાજધાની, -૧૭૭] વક્ષસ્કાર પર્વત, નદીઓ [૧૭૮- - સૌમનસ વક્ષસ્કાર પર્વત-સ્થાન, પરિમાણ આદિ -૧૮૦] - સૌમનસ-દેવ, નામ, ફૂટ, દેવ-દેવી, રાજધાની
- દેવકુટુ-સ્થાન, શેષ વર્ણન ઉત્તરકુરુ સમાન [૧૮૧] ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વત-સ્થાન, રાજધાની આદિ [૧૮] નિષધાદિ પાંચ દ્રહ, તેના દેવ, રાજધાની [૧૮૩] કૂટ શાલ્મલી પીઠનું વર્ણન-પૂર્વવત, દેવકુરુ દેવ [૧૮૪- - વિદ્યુપ્રભ વક્ષસ્કાર વર્ણન-પૂર્વવત્ -૧૯૩] - વિદ્યુત્પભ ઉપર નવકૂટ, ફૂટના દેવ-દેવીઓ, તેમની રાજધાની, વિદ્યુપ્રભ નામ, દેવ
- દક્ષિણ-ઉત્તરની આઠ વિજય, રાજધાનીઓ, વક્ષસ્કાર પર્વત, અંતર્નદી, દેવ-વર્ણન [૧૯૪- - મંદર (મેરુ) પર્વત, સ્થાન, ઊંચાઈ, ઉધ, વિન્કંઠ, -૧૯૬] પરિધિ, વનખંડ, ચાર વન, ભદ્રશાલવન, સ્થાન, માપ, ભાગ,પદ્મવર વેદિકા, વનખંડ,
દેવક્રીડા સ્થળ, જિનલાય,
-અરિહંત પ્રતિમા વર્ણન, નંદા પુષ્કરિણ વર્ણન [૧૯૭] - નંદનવન-વર્ણન, નવકૂટાદિ વર્ણન [૧૯૮] સોમનસવન-વર્ણન [૧૯૯] પંડક વન-વર્ણન, મેરુ ચૂલિકાનું પરિમાણ,
ચૂલિકા ઉપર જિનાલય, ભવન, પ્રાસાદવતંસક [૨૦] - પંડુડ વનમાં ચાર અભિષેક શીલા-પરિમાણ,
- પંડુશિલા,પંડુકબલશિલા,રક્તશિલા,રક્તકંબલ શિલા,
તેના ઉપર સિંહાસનનું વર્ણન
- કઈ શિલા ઉપર કયા તિર્થંકરનો અભિષેક [૨૦૧- - મેરુ પર્વતના ત્રણ કાંડ, કાંડમાં રહેલ દ્રવ્યો, -૨૦૫ - કાંડની ઊંચાઈ, મેરુનું પરિણામ, મેરુના નામો,
- મેરુ નામો હેતુ, મેરુ દેવ, તેની સ્થિતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
261
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ