SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સમીપવતી આહાર-ગ્રહણ ... પન્નવણા પદ.૨૮, ઉદ્દેશક.૧, દ્વાર. .... છ દિશામાંથી આહાર, જુના પુદગલ ત્યાગ-નવાનું ગ્રહણ, - આહારનું પરિણમન અને શ્વાસોચ્છવાસ - આહારના ગૃહિત પુદગલોનું આસ્વાદન અને પરિણમન [૫૫] - નૈરયિકાદિમાં એકેન્દ્રિયાદિ પાંચે શરીરનો આહાર, - નૈરયિકાદિમાં રોમાહાર અને પ્રક્ષેપાહાર [પપ૭] - નૈરયિકાદિમાં ઓજાહાર, મનોનુકૂલાહાર (૨૮) ઉદ્દેશક-૨ [૫૫૮] ઉદ્દેશના તેર અધિકાર સૂચવતી ગાથા [પપ૯] જીવ સામાન્ય, જીવવિશેષનું આહારક-અનાહારકત્વ [પક0] નૈરયિકાદિમાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક-નો અભવ સિદ્ધિનું આહારક-અનાહારકત્વ [પ૬૧] નૈરયિકાદિમાં સંજ્ઞી આદિનું આહારક-અનાહારકત્વ [પકર] નૈરયિકાદિમાં સલેશ્ય-અલેશ્યનું આહારક-અનાહારકત્વ [પs૩] નૈરયિકાદિમાં સમ્યગ દૃષ્ટયાદિનું આહારક-અનાહારકત્વ [પ૬૪] નૈરયિકાદિમાં સંયતાદિનું આહારક-અનાહારકત્વ [પડ૫] નૈરયિકાદિમાં કષાય આશ્રીને આહારક-અનાહારકત્વ [પક૬] નૈરયિકાદિમાં જ્ઞાની-અનીનું આહારક-અનાહારકત્વ [પ૬૭] નૈરયિકાદિમાં સયોગી-અયોગીનું આહારક-અનાહારકત્વ [પ૬૮] નૈરયિકાદિમાં ઉપયોગાશ્રિત આહારક-અનાહારકત્વ [પs૯] નૈરયિકાદિમાં સવેદી-અવેદીનું આહારક-અનાહારકત્વ [૫૭] નૈરયિકાદિમાં સશરીરી-અશરીરીનું આહારક-અનાહારકત્વ [પ૭૧] નૈરયિકાદિમાં પર્યાપ્તિ આશ્રિત આહારક-અનાહારકત્વ ----*----*---- (૨૯) ઉપયોગ પદ [પ૭૨] ઉપયોગના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિમાં ઉપયોગ ----*----*---- (૩૦) પશ્યતા પદ [પ૭૩] - પશ્યતાના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિમાં પશ્યતા,-નૈરયિકાદિમાં સાકાર-અનાકારદર્શીતા [૫૭] - કેવલીનો એક સમયે એક ઉપયોગ - રત્નપ્રભાદિ આઠે પૃથ્વી કે પરમાણુ આદિને જોવા અને જાણવાનો ભિન્નભિન્ન સમય [પ૭૫-૫૭૬] નૈરયિકાદિમાં સંસી, અસંશી, નોસંજ્ઞીનો અસંશી મુનિ દીપરત્નસાગર સર્જિત 242 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy