________________
[૫૩૮] જીવને જ્ઞાનવરણીયાદિ કર્મનું વેદન
[૫૩૯] - જ્ઞાનવરણીયાદિ આઠે કર્મનો અનુભાવ (વિપાક)
પ્રત્યેક કર્મ વિપાક તેના પેટા ભેદ સહિત
-
... પાવણા પદ.૨૩, ઉદ્દેશક.૧ ,દ્વાર.
(૨૩) ઉદ્દેશક-૨
[૫૪૦] આઠ કર્મ પ્રકૃતિના મૂળ અને ઉત્તર ભેદ [૫૪૧] કર્મોની મૂળ-ઉત્તર પ્રકૃતિની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ [૫૪૨- - એકેન્દ્રિયાદિ જીવોના કર્મની મૂળ-ઉત્તર પ્રકૃતિનો [૫૪૩] જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
[૫૪૪] ઉપશમાદિ ભાવ અપેક્ષાઓ આઠ કર્મની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક [૫૪૫] નૈરયિકાદિ ચાર ગતિમાં આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-બાંધનારનું કથન (૨૪) કર્મબંધ પદ [૫૪૬] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં
- નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના બંધ સમયે અન્ય કર્મપ્રકૃતિનો સંભવિત બંધ
----X----X----
(૨૫) કર્મ બંધ વેદ પદ
[૫૪૭] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં
નૈરયિકાદિમાં એક કર્મના બંધકાળે અન્ય કર્મપ્રકૃતિ વેદનની સંભવિત સંખ્યા
--------X----
(૨૬) કર્મ વેદ બંધ પદ
[૫૪૮] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં
- નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદન સમયે અન્ય કર્મ પ્રકૃતિનો સંભવિત બંધ
----X----X----
(૨૭) કર્મ વેદ વેદ પદ
[૫૪૯] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં
- નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદન સમયે અન્ય કર્મપ્રકૃતિનું સંભવિત વેદન
----X----X----
(૨૮) આહાર પદ
ઉદ્દેશક-૧
[૫૫૦- - ઉદ્દેશાના અગિયાર અધિકાર સૂચક ગાથા
-૫૫૫] - નૈરયિકાદિમાં ત્રણ પ્રકારનો આહાર, તેમની આહારેચ્છા, આહારેચ્છા કાળ,
મુનિ દીપરત્નસાગર સર્જિત
દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અપેક્ષાએ આહાર
- વિધાન માર્ગ અપેક્ષાએ આહાર, સૃષ્ટ પુદગલાહાર
241
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ