________________
પન્નવણા પદ.૧૪, ઉદ્દેશક. ,દ્વાર.
[૪૧૬] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય
[૪૧૭] જીવોમાં આઠે કર્મ પ્રકૃત્તિઓનો ચય, ઉપચય, બંધ, વેદના, નિર્જરાની
ત્રૈકાલિકતાના ક્રોધાદિ ચાર સ્થાન
[૪૧૮] ઉપસંહાર ગાથા
----X----X----
(૧૫) ઈન્દ્રિય પદ
ઉદ્દેશક-૧
[૪૧૯- - આ ઉદ્દેશાના પચીશ અધિકારોના નામ
-૪૨૨] પાંચ ઈન્દ્રિયો, તેના નામ, સંસ્થાન, મોટાઈ, વિસ્તાર, પ્રદેશ, ક્ષેત્ર, અવગાહના,
અલ્પબહુત્ત્ત કર્કશ અને ગુરુ ગુણ, આ ગુણનું અલ્પબહુત્ત્વ
-
[૪૨૩] નૈરયિકાદિમાં ઈન્દ્રિય સંબંધે વિચારણા
[૪૨૪] પાંચે ઈન્દ્રિયોનું સ્પષ્ટ વિષય ગ્રહણ
[૪૨૫] પાંચે ઈન્દ્રિયોનું વિષય ક્ષેત્ર
[૪૨૬] - મારણાંતિક સમુદઘાત પ્રાપ્ત અનગારને નિર્જરા પુદગલની સૂક્ષ્મતા અને અવગાઢ ક્ષેત્ર, -છદ્મસ્થને તે નિર્જરા પુદગલ સંબંધે અજ્ઞાન, તેનો હેતુ
- નૈરયિકાદિને નિર્જરા પુદગલનું જ્ઞાન, દર્શન, આહાર
[૪૨૭] કાચ વગેરેમાં તે પદાર્થ અને પ્રતિબિંબ દર્શન
[૪૨૮- - સંકુચિત અને વિસ્તૃત વસ્ત્રનો આકાશ પ્રદેશને સ્પર્શ -૪૩૨] - ઉભા કે આડા થાંભલાનો આકાશ પ્રદેશને સ્પર્શ
- ધર્માસ્તિકાય વગેરેનો લોકને સ્પર્શ, જંબુદ્વીપ યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રને સ્પર્શ - લોકને ધર્માસ્તિકાય આદિને સ્પર્શ, લોક સ્વઅપ
(૧૫) ઉદ્દેશક-૨
[૪૩૩
- આ ઉદ્દેશકના બાર અધિકારોના નામ
-૪૩૭] - ઈન્દ્રિયોપચય આદિ બારે અધિકારોની પાંચે ઈન્દ્રિય સંદર્ભે
નૈરયિકાદિ જીવોમાં વિચારણા
----X----X----
(૧૬) પ્રયોગ પદ
[૪૩૮] પ્રયોગના પંદર ભેદ
[૪૩૯] જીવ સામાન્યને, નૈરયિકાદિને કેટલા પ્રયોગ? [૪૪૦] જીવ સામાન્યમાં, નૈરયિકાદિમાં પ્રયોગ વિવક્ષા
મુનિ દીપરત્નસાગર સર્જિત
237
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ