SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવણા પદ-૧૧, ઉદ્દેશક. ,દ્વાર. . [3:0] - ભાષાના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભાષા [૩૯૧- - ગ્રહણ કરવા યોગ્ય અને અયોગ્ય ભાષા દ્રવ્ય -૩૯૩] - ભાષા દ્રવ્યોનું સાંતર-નિરંતર ગ્રહણ અને ત્યાગ - ભિન્ન, અભિન્ન ભાષા દ્રવ્યોનો ત્યાગ અને વિનાશ [૩૯૪) - ભાષા દ્રવ્યભેદ પાંચ પ્રકારે અને તેના પેટા ભેદ - ભાષા દ્રવ્ય ભેદના પાંચ પ્રકારનું અલ્પબહુત્ત્વ [૩૯૫] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનું ગ્રહણ [૩૯] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનો ત્યાગ [૩૯૭] વચનના સોળ ભેદ, તેનું પ્રજ્ઞાપનીપણું [૩૯૮] ભાષાના ચાર ભેદ, આરાધક-વિરાધકની ભાષા [૩૯૯] સત્યભાષી યાવત્ અભાષી જીવો. નું અલ્પબહુત્વ. ---*----*---- (૧૨) શરીર પદ [૪૦] શરીરના પાંચ ભેદ, નૈરયિકાદિના શરીરો [૪૦૧] ઔદારિકાદિ શરીરના બબ્બે ભેદ તેનું કાળ-ક્ષેત્રથી પ્રમાણ [૪૦૨- - નૈરયિક યાવત વૈમાનિકના શરીરો -૪૦૪] - તેના ભેદ, ક્ષેત્રથી અને કાળથી તેનું પ્રમાણ --------*---- (૧૩) પરિણામ પદ [૪૦૫] પરિણામના બે ભેદ-જીવ, અજીવ પરિણામ [૪૦] જીવ પરિણામના દશ ભેદ [૪૦] - ગતિ, ઈન્દ્રિય, કષાય, લેયા, યોગ, ઉપયોગ, જ્ઞાનાજ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદ પરિણામના પેટા ભેદ, -નૈરયિકાદિ જીવોમાં દશ પરિણામની વિચારણા [૪૦૮] અજીવ પરિણામના દશ ભેદ (૪૦૯- - બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, -૪૧૨) અગુરુલઘુ, શબ્દ પરિણામના પેટા ભેદ ---*-------- (૧૪) કષાય પદ [૪૧૩] કષાયના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર કષાય [૪૧૪] - ક્રોધાદિના ચાર સ્થાન, ચાર ઉત્પત્તિ નિમિત્ત - નૈરયિકાદિમાં કષાયના સ્થાન, ઉત્પત્તિ નિમિત્ત [૪૧૫] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય મુનિ દીપરત્નસાગર સર્જિત 236 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy