SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ [..] -..૪] [..]] [.. -..૭] [..૮] [..] [.૧૦] [.૧૧] [.૧૨] [.૧૩] [.૧૪] [.૧૫] [.૧૬] રાયપ્પસેણિય-ઉપાંગસૂત્ર-૨-વિષયાનુક્રમ આમલકલ્પાનગરી, આમ્રશાલ વન ચૈત્ય, અશોકવૃક્ષ, - ભ૦ મહાવીરનું આગમન આદિ (“ઉવવાઈ”ની સાક્ષી) - સૂર્યાભદેવ, સૂર્યભ વિમાન, સુધર્માસભા, તેની પર્ષદા - સૂર્યાભદેવ દ્વારા અવધિજ્ઞાન વડે જંબુદ્રીપને નિરખવો - ભ0 મહાવીરને જોવા, સ્વસ્થાનેથી ભને વંદન - ભ૦ના દર્શનાદિ માટે જવા સૂર્યાભ દેવનો વિચાર અને દર્શનાદિ માટે જવાનું કારણ, આભિયોગિકદેવને ભ૦ની આસપાસ એક યોજન ભૂમિશુદ્ધિ માટે આજ્ઞા આભિયોગિક દેવનું ગમન, ભ૦ને વંદન આદિ ભ0 દ્વારા દેવોના કર્તવ્યાદિ વિશે કથન આભિયોગિક દેવ દ્વારા સંવર્તક વાયુ વિકુર્તી સફાઇ કરવી, અભ્રમેઘની રચના કરી યોજન ભૂમિસિંચન એક યોજનમાં પુષ્પવર્ષા, ધૂપની સુગંધ, પાછું ફરવું સૂયાંભ દેવની ભ૦ વંદનાર્થે દેવ-દેવીને આજ્ઞા સેનાપતિ દેવ દ્વારા સુઘોષા ઘંટા રણકાર, દેવાદિ આગમન સુસજ્જિત દેવ-દેવીનું સૂર્યાભદેવ સમક્ષ આવવું આભિયોગિક દેવોને દિવ્ય વિમાન રચવા આજ્ઞા - દિવ્ય વિમાનની રચનાનું વિસ્તૃત વર્ણન - વિમાન, સોપાન, તોરણ, ચિત્રો, અષ્ટમંગલ, છત્ર, કમળ - ભૂમિભાગ, મણિના વર્ણાદિ, પ્રેક્ષાગૃહ મંડપ આદિ- મણિપીઠિકા, સિંહાસન, વિજયવસ્ત્ર, મુક્તામાલા, સામાનિક આદિ દેવોના ભદ્રાસન, ઈત્યાદિ ગંધર્વ અને નર્તકો સાથે સૂર્યાભનો વિમાન પ્રવેશ, - દેવદેવીનું યથાસ્થાને બેસવું, અષ્ટમંગળ, મહેન્દ્રધ્વજ, - સર્વ ઋદ્ધિ, સિદ્ધિ, દ્યુતિ આદિ સાથે દેવ-દેવી [.૧૭] - સૂર્યાભદેવનું પ્રસ્થાન, વિમાનગતિ, નંદીશ્વરદ્વીપે ઋદ્ધિનો સંક્ષેપ, ભ૦ મહાવીર પાસે આગમન - - ભ0 મહાવીરને વંદન, પોતાનો પરિચય આપવો, -ભ૦ દ્વારા દેવ-કર્તવ્યાદિનુંકથન સૂર્યાભદેવની પ્રશન્નતા, ભ0ની પર્યુપાસના કરવી ભ૦ મહાવીરની પર્ષદા સન્મુખ ધર્મદેશના [.૧૮] [.૧૯] [.૨૦] મુનિ દીપરત્નસાગર સર્જિત 208 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy