________________
... ઉવવાઈય ... [.પ૨] - કેવલી સમુદઘાતમાં આત્મા, નિર્જરા પુદગલનો સ્પર્શ
- છદ્મસ્થને અદૃષ્ટ નિર્જરા પુદગલ, નિર્જરા પુદગલ સૂક્ષ્મતા,
- કેવલી સમુદઘાતના કારણો [૫૩] બધાં કેવળી કેવલી સમુદઘાત ન કરે [૫૪] કેવલી સમુદઘાતના સમય, યોગ, મુક્તિ [૫૫] - સયોગીની મુક્તિનો નિષેધ, યોગ નિરોધ-કાળ,ક્રમ
- મુક્તામાની અવિગ્રહ ગતિ, મુક્તિ સમયે ઉપયોગ - સિદ્ધની સ્થિતિ, સિદ્ધ થનારા જીવનું સંઘયણ, સંસ્થાન, અવગાહના, આયુ, સિદ્ધશિલા - ઈષત્પાશ્મારા પૃથ્વીનું પરિમાણ, બાર નામ, વર્ણ, સંસ્થાન, પુદગલ રચના, સ્પર્શ,
સૌંદર્ય, સ્થિતિ [.૫૬- - સિદ્ધનો વાસ, પ્રતિષ્ઠિતતા, શરીર ત્યાગ અને સિદ્ધિ, -.૭૭] - સંસ્થાન, અવગાહના, આકાર, જરા-મરણનો અંત,
- અંત સિદ્ધોની સ્થિતિ, સ્પર્શ, પ્રદેશ, લક્ષણો, - સિદ્ધોનું જ્ઞાન, દૃષ્ટિ, અનુપમ સુખ આદિ ગાથા
----x----
-----
[૧૨] “ઉવવાઈય”-ઉપાંગસૂત્ર-૧-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
207
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ