SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ [.૨૧] [.૨૨] - ભ0 મહાવીરનું પર્ષદામાં અસુર દેવ-આગમન - અસુરોના વર્ણાદિ, આકૃતિ, વય, ચિહ્ન, વસ્ત્ર,આભુષણ, ઋદ્ધિ આદિ વર્ણન, ભ૦ને વંદન [.૨૩] ભ૦ પાસે શેષ નવ ભવનવાસીનું આગમન [.૨૪] ભ૦ પાસે વ્યંતર દેવ-આગમન, તેના નામ આદિ [.૨૫] ભ0 પાસે જ્યોતિષ્ઠ દેવ-આગમન, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે, તેના વર્ણ અને ચિહ્નો [.૨૬] ભ૦ પાસે વૈમાનિક દેવ-આગમન, દેવલોકના નામ, વિમાનો નામ, ચિહ્ન, વર્ણ, આદિ ભ0 મહાવીરના આગમનની ચંપાનગરમાં ચર્ચા, [.૨૭ -.33] - ધર્મ પર્ષદા, કોણિકને સમાચાર, પ્રીતિદાન, કોણિકની સેના, પટ્ટ હસ્તિ, અંતઃપુરાદિ સાથે ભ૦ પાસે- વંદનાર્થે જવાની તૈયારી, વ્યાયામ, તૈલમર્દન, સ્નાન, વસ્ત્ર, આભુષણાદિ વર્ણન, અષ્ટમાંગલિકોના નામ - રાજ્ય ચિહ્નોના નામ, ગમન વ્યવસ્થાનું વર્ણન - અશ્વ, ગજ, રથ, વૈદલ સેનાનું, વાદ્યોનું વર્ણન - સ્તુતિપાઠકનું વર્ણન, સમવસરણ નજીક પાંચ રાજચિહ્ન ત્યાગ, પાંચ અભિગમ વિધિ, ભ૦ વંદન,- સુભદ્રા આદિ રાણીઓનું સુસજ્જિત થવું, અનેક દાસી સાથે જવું-વર્ણન, - ભ૦ને વંદન વિધિ ઉવવાઈય ... - ભ૦ના શિષ્યોનું શ્રુતજ્ઞાન, ધર્મકથા ચાર ભેદે, સંસાર સાગરનું શબ્દ ચિત્ર, તેની પારગમિતા, -તે શિષ્યોના વિશિષ્ટ ગુણો, મોક્ષ સાધકતા [.૩૪ ભ0 મહાવીરની વિશાળ ધર્મસભા સમક્ષ દેશના, -.૪૦] - ભાષા, સ્વર, વાણી, અનુવદા, ધર્મોપદેશ વિષય, - નિગ્રન્થ પ્રવચન મહિમા, નરકાદિગતિના કારણો, ચારે ગતિના સુખ-દુઃખ, રાગથી બંધ, બે ભેદે ધર્મ - ધર્મકથા સમાપ્તિ, ભ૦ને વંદન, લોકોદ્વારા - આગાર કે અનાગાર ધર્મ સ્વીકાર, નિર્પ્રન્થ પ્રવચન મહિમા સ્વીકાર, કોણિક, સુભદ્રા આદિનું સ્વસ્થાન ગમન [.૪૧ -.૪૩] [.૪૪] - - - ઉપશમ-વિવેક-વિરતિ, પ્રશંસા ગૌતમ સ્વામીનું શબ્દ ચિત્રણ, જિજ્ઞાસા, પ્રશ્નો અસંયત યાવત્ એકાંત સુપ્ત પાપકર્મ બાંધે, મોહકર્મ બાંધે, મોહનીય અને વેદનીય કર્મ બંધ-પ્રશ્ન, - અસંયત યાવત્ હિંસકની નરકગતિ વિશે પ્રશ્ન અસંયતની દેવગતિ, વ્યંતર દેવ થવાનું કારણ, વ્યંતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ, અનારાધકત્વ, મુનિ દીપરત્નસાગર સર્જિત 205 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy