SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉવવાઈય-ઉપાંગસૂત્ર-૧૧-વિષયાનુક્રમ [..૧] - ચંપાનગરીનું વર્ણન-ભવનાદિ, સ્વ-પરચક્ર ભય નહીં, ધન ધાન્યાદિ ભરપૂર, - કૃષિભૂમિ, ગામોની નિકટતા, પશુઓ, ચૈત્યો, નર્તકી ભવનો, ભિક્ષા સુલભતા, - અનેક કુટુંબો, નટ આદિ કલાજીવિકો, આરામ આદિ, નગર ફરતી ખાઈ, - નાગરિક સુરક્ષા, સુંદર કોટ યુક્ત,ખરીદ-વેચાણ બજારો, સુંદર માર્ગો, નયનરમ્ય - રાજાનું ગમનાગમન, અશ્વ, રથ, શિબિકાદિ વ્યાપ્ત [..૨]. - પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન – છત્ર, ધજા આદિ યુક્ત, સુંદર વેદિકા, ભીંતો, દરવાજા, - પુષ્પમાળા, ધૂપ, નટ આદિ કળાજીવિકો, દેવપ્રાસાદ, દાન પ્રવૃત્તિ [...]] - વનખંડનું વર્ણન-સુંદર વર્ણ આદિથી યુક્ત, પૂર્ણ વિકસિત, - મજબૂત મૂળ-થડવાળા વૃક્ષો, વન્ય પક્ષી, વિવિધ વનસ્પતિ, જળાશયો યુક્ત [...૪] - અશોકવૃક્ષનું વર્ણન-તૃણાદિ રહિત, નયનરમ્ય અને નીચે રથ આદિ રહી શકે તેવો ભૂમિભાગ, વિવિધ વનસ્પતિ, લતાઓથી વ્યાપ્ત [..૫] - પૃથ્વીશિલાપટ્ટ વર્ણન-વિવિધરંગી, આકર્ષક,કોમળ સ્પર્શવાળો, ચિત્રોથી શોભતો એવો [..] - કોણિક રાજાનું વર્ણન-તેના ગુણો, વિશેષતા [..૭] - કોણિકની રાણી ધારિણીનું વર્ણન, સૌંદર્ય મૂર્તિ [..૮] ભ૦ મહાવીરના વૃત્તાંતનો કથક પુરુષ [..૯] ગણનાયક, દંડનાયક આદિ અધિકારી વર્ગ [.૧૦] - ભ0 મહાવીરનું વર્ણન -, ઉપમાઓ, દેખાવ, અંગોપાંગ, અતિશયો, પ્રાતિહાર્ય ઈત્યાદિ [.૧૧] ભ૦નું ચંપાનગરીમાં આગમન, કોણિકને કથન, - સ્વ સ્થાનેથી કરેલ ભાવવંદનની વિધિ, સ્તુતિ, [.૧૨ - સંદેશ વાહકને પ્રીતિદાન, વિશેષ સંદેશ માટે આજ્ઞા [.૧૩] ભ૦નું નીકટ આગમન, પ્રભાતનું વર્ણન [.૧૪- - ભ૦ના અંતેવાસીનો પૂર્વ પરિચય, દીક્ષાકાળ, -.૧૫] - જ્ઞાનસંપદા, વિશિષ્ટ શક્તિ, લબ્ધિ, તપ આદિ [.૧૬ ભવના સ્થવિર શિષ્યો-પૂર્વપરિચય, દેખાવ, સંયમાદિગુણો, બહુશ્રુતતા, ભાષાજ્ઞાન આદિ [.૧૭] ભ૦ના અણગાર, સંયમ ગુણો, વિરતાદિ ભાવો, તેની વિવિધ ઉપમા, પ્રતિબંધરહિત, વિહાર વિધિ [.૧૮- ભ૦ના શિષ્યોનો તપ, બાહ્ય તપના ભેદ-પ્રભેદ -.૨૦] અત્યંતર તપના ભેદ-પ્રભેદ વિસ્તૃત વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 204 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy