________________
.. પપ્પાવાગરણ- દ્વાર (શ્રુતસ્કંધ) ૨, અધ્યયન -(૬) ..
સંવર દ્વાર (શ્રુતસ્કંધ-૨-)
અધ્યયન-૧-(૬) “અહિંસા” [.30- - પાંચ સંવર કથન પ્રતિજ્ઞા, પાંચ સંવરના નામ, -.૩૩] - અહિંસા સંવર કથન, અહિંસા, સ્વરૂપ, ૬૦ નામો [.૩૪] - અહિંસાની ઉપમાઓ, અહિંસા આરાધક, અહિંસાના
પાલકના કર્તવ્યો, અહિંસાનું ફળ [.૩૫] - અહિંસા વતની ભાવના, અહિંસકનું ભવન
----*----*----
અધ્યયન-૨-(૭) - “સત્ય” [.૩૬- - સત્યનું સ્વરૂપ, પ્રભાવ, કેવું સત્ય ન બોલવું, -.૩૭] - સત્યની ઉપમા, ભાષા અને વચનના ભેદ, - સત્યવ્રતની ભાવના, સત્યસંવર, ઉપસંહાર
----*----*----
અધ્યયન-૩૯(૮) - “દત્તાનુજ્ઞા” [.૩૮] - દત્તઅનુજ્ઞા સ્વરૂપ, આ વ્રતના વિરાધક-આરાધક - દત્ત અનુજ્ઞા વ્રતની ભાવના, ઉપસંહાર કથન
----*----*----
અધ્યયન-૪-(૯) - “બ્રહ્મચર્ય” [.૩૯] - બ્રહ્મચર્ય સ્વરૂપ, ઉપમા, પ્રભાવ, બ્રહ્મચારીના કૃત્ય -.૪૩] - અકૃત્ય, બ્રહ્મચર્ય વ્રત ભાવના, ઉપસંહાર
----*----*----
અધ્યયન-૫-(૧૦) - “પરિગ્રહ” [.૪૪- - અપરગ્રિહ સ્વરૂપ, એકથી તેત્રીસ બોલ, ઉપમાઓ, -:૪૭] - અપરિગ્રહીના કૃત્ય – અકૃત્ય, વિધિ-નિષેધ,
- અપરિગ્રહી જીવનનો મહિમા, વ્રત, ભાવના આદિ - સંવરદ્વાર ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક વિધિ
----*----*----
[૧૦] “પપ્પાવાગરણ” -અંગસૂત્ર-૧૦-નું
... મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
197
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ