SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પપ્પાવાગરણ-અંગસૂત્ર-૧૦-વિષયાનુક્રમ આમવદ્વાર (શ્રુતસ્કંધ-૧) - અધ્યયન-૧-“હિંસા” [..૧] - ઉપોદઘાત, દશ અધ્યયન નામ, જાલિ અધ્યયન - આર્યજંબૂની જિજ્ઞાસા, પહાવાગરણ ઉપોદઘાત [..૨] આશ્રવ, સંવર દ્વારા અર્થકથનની પ્રતિજ્ઞા [..૩] આશ્રવના પાંચ ભેદ-હિંસા યાવત પરિગ્રહ [..૪] હિંસા-સ્વરૂપ, પર્યાય, કારણ, પરિણામ, હિંસક [..૫] હિંસાના સ્વરૂપને જણાવતા બાવીસ નામો [3] હિંસા ગુણ નિષ્પન્ન ત્રીશ નામો [.૭] - હિંસકનું સ્વરૂપ, જે જીવોની હિંસા થાય છે તે જીવ - તિર્યંચ પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય, હિંસા પ્રયોજન - સ્થાવર જીવોની હિંસા, તે હિંસાનું પ્રયોજન, હિંસકની માનસિક સ્થિતિ, હિંસાનો હેતુ [...] - હિંસકનો ધંધો જાતિ, દેશ, હિંસાનું ફળ, નરકગતિ, નરકવેદના - , તિર્યંચગતિ, વેદના, મનુષ્ય ગતિ, વેદના, હિંસા-ઉપસંહાર ----*----*---- (૧) અધ્યયન-૨-“મૃષા” [..૯- - મૃષાનું સ્વરૂપ, મૃષાદના ત્રીસ નામ, મૃષાવાદકો -.૧૨] - મૃષાવાદનું ફળ, દુર્ગતિઓ, ઉપસંહાર ----*----*---- (૧) અધ્યયન-૩-“અદત્ત” [.૧૩- - અદત્તનું સ્વરૂપ, અદત્તાદાનના ત્રીસ નામો, -.૧૬] - ચોરી કર્મ કરનારા, ચોરીનું કટુ ફળ, દુર્ગતિ ----*-------- (૧) અધ્યયન-૪-“અબ્રા” [.૧૭- - અબ્રહ્મનું સ્વરૂપ, તેના ત્રીશ નામો, અબ્રહ્મસેવી -૨૦] - દેવતા, ચકી, બળદેવ, વાસુદેવ આદિનું વર્ણન, -મૈથુન સેવનના કટુફળ, ભવભ્રમણ (૧) અધ્યયન-૫-“પરિગ્રહ [.૨૧- - પરિગ્રહનું સ્વરૂપ, તીસ નામો, પરિગ્રહકર્તા, -.૨૯] - પરિગ્રહના કટુ ફળ, આસવદ્વાર ઉપસંહાર મુનિ દીપરત્નસાગર સર્જિત 196 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy