SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ... અંતગડ દસા - વ.૩, અધ્યયન ૮ ... અધ્યયન-૮-“ગજસુકુમાલ” [.૧૩] - દ્વારિકાનગરી, ભ0 અરિષ્ટનેમિ, છ સહોદર શિષ્યો - માવજીવન છ૪ તપ, ત્રણ સંઘાટક રૂપે ભિક્ષાર્તગમન - ત્રણે સંઘાટકોનું ક્રમશઃ દેવકીના ઘરે જવું - દેવકીનો સંદેહ અને સંદેહ નિવૃત્તિ - અતિમુક્ત મુનિની ભવિષ્યવાણી હતી કે દેવકીને સમાન – રૂપવાળા આઠ પુત્રો થશે, દેવકીનું ભ૦ અરિષ્ટનેમિ પાસે જવું ભગવંત દ્વારા સર્વ વૃત્તાંતથી સમાધાન - દેવકીરાણીને આર્તધ્યાન, શ્રીકૃષ્ણનું આશ્વાસન - શ્રી કૃષ્ણનો અઠ્ઠમ તપ, હરિસેગમેષી દેવ સાધના - ગજસુકુમારનો જન્મ (શેષ વર્ણન મેઘકુમારવત) - સોમિલ બ્રાહ્મણ, સોમાપુત્રી, ગજસુકુમાર માટે યાચના - ભO અરિષ્ટનેમિનું સમવસરણ, વાણી શ્રવણ - ગજસુકુમારને વૈરાગ્ય, તેનો રાજ્યાભિષેક, દીક્ષા - દીક્ષા દિને જ ભગવદ્ આજ્ઞાથી રાત્રિ મહાપ્રતિમા - સોમિલ દ્વારા મરણાંત ઉપસર્ગ, કેવલજ્ઞાન, મોક્ષ - ગજસુકુમાર મુનિ વિશે શ્રીકૃષ્ણની પૃચ્છા - ભવ દ્વારા સર્વ વૃત્તાંત કથન, માર્ગમાં સોમિલને જોવો, -સોમિલનું મૃત્યુ, ભૂમિશુદ્ધિ (૨) અધ્યયન-૯ થી ૧૩ [.૧] - ઉપોદઘાત, બળદેવ, ધારિણી, સુમુખપુત્ર - ૫૦ કન્યા સાથે લગ્ન, વૈરાગ્ય દીક્ષા, શ્રમણજીવન, - શત્રુંજય પર્વતે અંતિમ સાધના, મોક્ષ - દુર્ગખ, ફૂપદારક, દારૂક, અનાવૃષ્ટી કુમારો - ચારે અધ્યયનનું વર્ણન સુમુખવત ----*----*---- વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ | [.૧૫- - ઉપોદઘાત, દશ અધ્યયનો નામ, જાલિ વગેરે -૧૭] - દ્વારિકા, વસુદેવરાજા, જાલિ, માલિ, ઉવયાલિ, પુરિસમેન, વારિસેણકુમાર, - બાકી પૂર્વવત, શ્રીકૃષ્ણ પુત્રો-પ્રદ્યુમ્ન, શાંબ-બાકી પૂર્વવત્ - અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ, બાકી પૂર્વવત મુનિ દીપરત્નસાગર સર્જિત 191 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy