SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૨૦, ઉદ્દેશક. ૮ .... [૭૯૯] તીર્થ અને તીર્થકરનો અર્થ [૮૦૦] - પ્રવચન અને પ્રવચનીનો અર્થ - ઉગ્ર, ભોગ આદિ કુલજની ધર્મ આરાધના અને નિર્વાણ - દેવલોકના ભવનવાસી આદિ ચાર ભેદ (૨૦) ઉદ્દેશક-૯-“ચારણ” [૮૦૧] - ચારણ મુનિના વિદ્યાચરણ-જંઘાચરણ બે ભેદ - વિદ્યાચરણ નામનો હેતુ, શીધ્ર-તિર્થી-ઉર્ધ્વગતિ - વિદ્યાચરણ મુનિ ગમનાગમન આલોચે તો આરાધક [૮૦૨] - જંઘાચારણ નામનો હેતુ, શીધ્ર-તિર્થી-ઉર્ધ્વગતિ - ગમનાગમન આલેચે તો આરાધક નહીં તો વિરાધક (૨૦) ઉદ્દેશક-૧૦-“સોપક્રમજીવ” [૮૦૩] સોપક્રમ-નિરુપક્રમ આયુ, ચોવીશે દંડકમાં વિચાર [૮૦૪] - નૈરયિકાદિ જીવોનું આત્મોપક્રમ, પરોપક્રમ કે – નિરુપક્રમ વડે ઉપપાત અને ઉદ્વર્તન - નૈરયિકાદિ જીવોનો ઉપપાત, ઉદ્વર્તન-આત્મદ્ધિથી, સ્વકર્મ વડે, આત્મપ્રયોગ વડે [૮૦૫] - નૈરયિકાદિ જીવોની ઉત્પત્તિ-સંખ્યાત, અસંખ્યાત, એક એ ત્રણે રીતે કહેવાનો હેતુ - સિદ્ધો ઉત્પત્તિ અપેક્ષાએ સંખ્યાત અને એક બે ભેદે - સંખ્યાત, અસંખ્યાત એક અપેક્ષાએ જીવોનું અલ્પબદ્ધત્ત્વ - જીવો ષટક કે નોષટક સમર્જિત, તેનું અલ્પ બહુત્વ - જીવો દ્વાદશ કે નોદ્વાદશ સમર્જિત, તેનું અલ્પ બહુત્ત્વ - જીવો ચોરાશી કે નીચોરાશી સમર્જિત, તેનું અલ્પબદુત્વ ----*----*---- શતક-૨૧ વર્ગ-૧-ઉદેશક-૧” [09] ઉદ્દેશકના નામ અને વર્ગસૂચક સંખ્યા [૮૦૭] - શાલિ આદિ વર્ગમાં ઉત્પન્ન થનાર જીવોની ગતિ, પરિણામ, અવગાહના, બંધ, ઉદય, ઉદીરણા, લેયાદિ, - શાલ્યાદિ જીવની પૃથ્વીકાયમાં સ્થિતિ આદિ પ્રશ્નો, પ્રાણી માત્રની શાલ્યાદિ વર્ગે ઉત્પત્તિ વર્ગ-૧- ઉદ્દેશક-૨ થી ૧૦ [૮૦૮- - શાલ્યાદિ વર્ગના કંદ, સ્કંધ, છાલ, સાખા, પ્રવાલ, પત્ર -૮૧૪] પુષ્પ, ફળ અને બીજ વિશે વર્ણન-ઉદ્દેશક-૧-મુજબ મુનિ દીપરત્નસાગર સર્જિત 160 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy