SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૧૪, ઉદ્દેશક. ૯ .. (૧૪) ઉદ્દેશક-૯-“અનગાર” [૩૧] - ભાવિતાત્મા અનગારનું જ્ઞાન - પુદગલ સ્કંધનો પ્રકાશ, ચંદ્ર-સૂર્ય વિમાનના પુદગલ [૬૩] - નૈરયિકાદિ જીવોને સુખ-દુઃખ આપતા પુદગલો - નૈરયિકાદિ જીવોને ઈષ્ટ અનિષ્ટ આદિ પુદગલો [૩૩] મહદ્ધિક દેવની રૂપ અને ભાષા વિકુર્વણ શક્તિ [૩૪] સૂર્યનો અર્થ અને તેની પ્રભા [૩૫] શ્રમણ નિગ્રન્થના સુખની દેવ સુખ સાથે તુલના (૧૪) ઉદ્દેશક-૧૦-“કેવલી’ [૩૬] કેવલીનું વિપુલ જ્ઞાન આદિ, સિદ્ધ ન બોલે તેનું કારણ શતક-૧૫ [૩૭] - આજીવિકામત ઉપાસક હાલાહલ નામક કુંભારણ, - ગોશાલક પાસે છ દિશાચરનું આવવું, નિમિત્તાદિકથન - છ પ્રકારે ફલાદેશ, ગૌશાલકની મિથ્યાજિન આદિ ઓળખ [૩૮] - ગૌતમની શંકા-ગોશાલક જિન કઈ રીતે કહેવાય ? - ભ૦ મહાવીર દ્વારા ગોશાલક સમગ્ર જીવન વૃત્તાંત [૩૯] - ભ૦ મહાવીરની દીક્ષા, ચાતુર્માસ, માસક્ષમણ, - ગોશાલકનું આગમન, ભ૦ સાથે ભ્રમણ - આનંદ, આદિને ત્યાં પારણા, ગોશાલકને શિષ્ય રૂપે સ્વીકાર - કુર્મગ્રામમાં તલના છોડ વિષયક પ્રસંગ [૬૪ - - ગોશાલકનો વૈશ્યાયન બાલ તપસ્વી સાથે વિવાદ -૬૪૩] - વૈશ્યાયને ગોશાલક પર તેજોલેશ્યા મુકવી. ભવ દ્વારા રક્ષણ - ભO દ્વારા ગોશાલકને તેજોલેશ્યા વિધિ જણાવવી - તલના વૃક્ષના પ્રસંગથી ગોશાલકનો “પરિવર્તવાદ” - ગોશાલકની સાધના અને તેજલેશ્યા ઉત્પત્તિ [૬૪] - છ દિશાચરો ગોશાલકના શિષ્ય થયા, સ્વતંત્ર વિચરણ - ગોશાલકના અજિનપણા વિશે ભ૦નું સ્પષ્ટીકરણ [૬૪૫] - ગોશાલક અને આનંદ સાધુનું મિલન - ગોશક દ્વારા આનંદને દૃષ્ટાંતથી સમજાવી ભ૦ મહાવીરને બાળીને ભસ્મ કરવા ધમકી [૬૪] ગોશાલકનું સામર્થ્ય, અરિહંતનું તપોબળ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 148
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy