________________
... ભગવઈ- શતક. ૭, ઉદ્દેશક. ૨ ... - જીવોનું પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની મિશ્રપણું
- ચોવીશ દંડકમાં પ્રત્યાખ્યાની આદિ, તેનું અલ્પબહત્ત્વ [૩૪૪] જીવોનું નૈરયિકોનું શાશ્વત-અશાશ્વતપણું સાપેક્ષ ખ્યાલ
(૭) ઉદ્દેશક-૩-“સ્થાવર” [૩૪૫] - વનસ્પતિકાયનો મહાઆહાર – અલ્પાહાર કાળ
- ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિની પુષ્પિતતાનું કારણ [૩૪૬] - મૂલ, કંદ, બીજ તેના-તેના જીવોથી વ્યાપ્ત
- વનસ્પતિકાયિક જીવોનો આહાર અને પરિણમન [૩૪૭] અનંતજીવવાળી વનસ્પતિઓના નામ-આલુવગેરે [૩૪૮] લશ્યાને આશ્રીને અલ્પકર્મ-મહાકર્મવિચાર, ચોવીશ દંડકમાં [૩૪૯] - વેદના અને નિર્જરાની વૈકાલિક ભિન્નતા, ચોવીશે દંડકમાં
- વેદના અને નિર્જરાનો ભિન્ન સમય, ચોવીશે દંડકમાં [3૫0] નૈરયિકાદિ જીવોનું શાશ્વત-અશાશ્વતપણું-સાપેક્ષ છે.
(૭) ઉદ્દેશક-૪-“જીવ” [૩૫૧- - સંસારી જીવોના છ ભેદ વગેરે (જીવાભિગમની” સાક્ષી) -૩૫૨] - જીવભેદ, પૃથ્વીની સ્થિતિ, ભવ-કાયસ્થિતિ, નિર્લેપતા આદિ
(૭) ઉદ્દેશક-૫-“પક્ષી” [૩૫૩- - પંચેન્દ્રિય તિર્યંચોના યોનિસંગ્રહ આદિ (જીવાભિગમ”ની સાક્ષી) -૩૫૪] - યોનિ સંગ્રહ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સ્થિતિઆદિ
(૭) ઉદ્દેશક-૬-“આયુ” [3૫૫] - નૈરયિકાદિને આયુષ્ય બંધ આ ભવનમાં અને વેદન ઉત્પન્ન થતા કે થઈને
- નૈરયિકાદિને અલ્પ કે મહાવેદના સંબંધે પ્રશ્નોત્તર [૩૫] જીવો અનાભોગથી આયુબંધ કરે, ચોવીશે દંડકમાં તે રીતે [૩પ૭] - જીવોને કર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં
- જીવોને અકર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશ દંડકમાં [૩૫૮] - જીવોને શાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં
- જીવોને અશાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં [૩૫૯] જંબુદ્વીપે આ અવસર્પિણીના છઠ્ઠાઆરાનું સ્વરૂપ, છઠ્ઠાઆરામાં ભારતવર્ષની ભૂમિનું સ્વરૂપ [30] - આ છઠ્ઠા આરામાં ભારત વર્ષના મનુષ્યોનું સ્વરૂપ, તેનો
આહાર, ગતિ, સિંહાદિ પ્રાણી અને પક્ષીની ગતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
130
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ