________________
પ્રશ્નોત્તર
સાંભળી દ્રઢપ્રહારીએ શું કર્યું? ૪. ચાર હત્યાઓ કરીને શું વિચાર આવ્યો? ૫. દીક્ષા લીધા પછી એ ક્યાં ઊભો રહ્યો? ૬. સમભાવ રાખવાથી શું પ્રાપ્તિ થઈ?
- લોકસ્વરૂપભાવના ૧. લોકનું સ્વરૂપ કેવી રીતે છે? ૨. એ જાણવાથી આપણને શો લાભ થાય?
બોઘદુર્લભભાવના ૧. સંસારમાં ભમવાનું કારણ શું? ૨. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ કેમ ન થઈ? ૩. સમ્યક્દર્શન થવામાં શું જોઈએ? ૪. સમ્યક્યારિત્રની પ્રાપ્તિ થવામાં શું આડું આવે?
-
ઘર્મદુર્લભભાવના ૧. સઘર્મના ઉપદેશક કોણ હોઈ શકે? ૨. સદ્ગુરુના લક્ષણો કયા?
બાહુબળ ૧. ભરત ચક્રવર્તીનું ચક્ર આયુઘશાળામાં કેમ પ્રવેશતું નથી? ૨. ભરત ચક્રવર્તીએ ક્રોઘાવેશમાં આવી બાહુબળ ઉપર શું મૂક્યું? ૩. ચક્રે બાહુબળને કેમ માર્યા નહીં? ૪. બાહુબળે ક્રોથમાં આવી શું કર્યું? ૫. મૂષ્ટિ ઉપાડી કે તત્કાળ શું વિચાર આવ્યો? ૬. એ મુષ્ટિ વડે બાહબળે શું કર્યું? ૭. ઋષભદેવ ભગવાન પાસે જતાં શું વિચાર આવ્યો? ૮. જંગલમાં કેટલો સમય ઊભા રહ્યાં? ૯. એમને પ્રતિબોઘ કરવા બે બહેનોને કોણે મોકલી? ૧૦. ભાઈઓને વંદન કરવા માટે પગ ઉપાડતાં શું પ્રાપ્તિ થઈ?
કામદેવ શ્રાવક ૧. સુઘર્મા સભામાં ઇન્દ્ર કામદેવના શું વખાણ કર્યા? ૨. દેવોએ આવી કામદેવને શું કર્યું? ૩. ભગવાને મુનિઓને કામદેવનું દ્રષ્ટાંત કેમ આપ્યું?
વસુરાજા ૧. પર્વત અને નારદ શાસ્ત્રાભ્યાસ કરતાં પર્વત શું બોલ્યો? ૨. નારદ કહે અજ એટલે શું? પર્વતે શું કહ્યું? ૩. પર્વતની માતા રાતના કોની પાસે ગઈ? ૪. સવારમાં નારદ અને પર્વત વસુરાજા પાસે આવ્યા ત્યારે વસુરાજાએ શું જવાબ આપ્યો? ૫. વસુરાજા અસત્ય બોલવાથી શું ફળ પામ્યો?
- સુભમ ચક્રવર્તી ૧. સુભમે છ ખંડ સાથી બીજા કેટલા ખંડ સાધવાની ઇચ્છા કરી? ૨. ઘાતકી ખંડના છ ખંડ સાધવાની શા માટે ઇચ્છા હતી? ૩. ઘાતકી ખંડમાં જવા માટે એણે શું કર્યું? ૪. ચરમરત્નના કેટલા દેવો રક્ષક હોય? ૫. એ દેવોએ શું વિચાર કર્યો? ૬. બધા દેવો જવાથી ચરમરત્નનું શું થયું? ૭. સુભમ મરીને ક્યાં ગયો?
૬૨