________________
પ્રશ્નોત્તર
૨. દશે આંગળીમાંથી શું કાઢી નાખ્યું? ૩. આંગળીઓ શાથી સુંદર દેખાય? ૪. આંગળી વે શું શોભે? અને હાથ વે શું શોભે? ૫.શરીર કોના ને શોભે? ૬. ભરતરાજાના અંતઃકરણમાં શું ઉત્પન્ન થયું? ૭. વૈરાગ્ય થવાથી શું ટળી ગયું? ૮, શુકલધ્યાનથી શું ઉત્પન્ન થયું? ૯, કેવળજ્ઞાન પ્રગટવાથી શું કર્યું?
- અશુચિભાવના - સનકુમાર ૧. દેવો કયું રૂપ ઘારણ કરીને, ક્યાં આવ્યા? ૨. તે વેળા સનત્કુમારના શરીરે શું લગોલું હતું? ૩. વિપ્રોએ કેવા રૂપમાં માથું ધુણાવ્યું? ૪. દેવોએ રૂપની પ્રશંસા કરવાથી શું થયું? ૫. રાજસભામાં બો પછી દેવોએ કેવા રૂપમાં માથું ધુણાવ્યું? ૬. બ્રાહ્મણોએ શું કહ્યું? ૭. તાંબુલ થંકવાથી શું થયું? ૮.કાયાને ઝેરમય જાણીને સનત્કુમારે શું કર્યું? ૯. સનકુમારને વૈરાગ્ય થવાથી શું કર્યું? ૧૦. દીક્ષા પછી શરીરમાં કેટલા રોગો ઉત્પન્ન થયા? ૧૧. દેવ પરીક્ષા કરવા આવ્યા ત્યારે સનત્કુમાર મુનિએ શું કહ્યું?
| નિવૃત્તિબોઘ (સંસારભાવના) - મૃગાપુત્ર ૧. મૃગાપુત્ર ગોખમાં ઊભા ઊભા શું જોઈ રહ્યાં છે? ૨. રાજમાર્ગ ઉપર કોણ ઊભા છે? ૩. મૃગાપુત્ર તે મુનિનું નિરીક્ષણ કરતા શું પામ્યા? ૪. જાતિસ્મરણજ્ઞાન પામવાથી એમને શું સ્મૃતિમાં આવ્યું? ૫. સંસારના દુઃખો જાણી, વૈરાગ્ય થવાથી એમને શું ઇચ્છા થઈ? ૬. માતાપિતા પાસે શાની માગણી કરે છે? ૭. ચારિત્ર પાળવામાં શું શું મુશ્કેલીઓ આવે? ૮, મૃગાપુત્રનો દ્રઢ નિશ્ચય જોઈ માતાપિતાએ શાની આજ્ઞા આપી? ૯, મૃગાપુત્રે ચારિત્ર અંગીકાર કરીને શું પ્રાપ્ત કર્યું?
આશ્રવભાવના - કુંરિક ૧. મુનિરાજનો ઉપદેશ સાંભળી કુંરિકે શું કર્યું? ૨. સંયમમાં શરીર રોગગ્રસ્ત થવાથી કેવા પરિણામ થયા? ૩. પોતાની નગરીમાં આવી અશોકવામાં ઝા ઉપર શું લટકાવ્યું? ૪. પેરિકે આવી કુંરિકને રાજ્ય આપી પોતે શું કર્યું? ૫. કુરિકે રાજ્યમાં આવી શું કર્યું? ૬. રાતના વમન થવાથી કેવા પરિણામ થયા? ૭. રાતના રૌદ્રધ્યાનમાં મૃત્યુ થવાથી મરીને ક્યાં ગયો?
સંવરભાવના - પુરિક ૧. ૫રિકે કુરિકના મુખપ, ઓઘો વગેરે લઈ શું નિશ્ચય કર્યો? ૨. પુરિક મૃત્યુ પામી ક્યાં ગયા?
સંવરભાવના - વજસ્વામી ૧. વજસ્વામીના રૂપનું વર્ણન સાંભળીને રુક્મિણીએ શું નિશ્ચય કર્યો? ૨. ઘનાવા શે રુક્મિણી અને ઘન લઈ વજસ્વામીને શું કહ્યું? ૩. રુક્મિણીએ વજસ્વામીને ગાવવા શું ઉપાય કર્યા? ૪. પછી રુક્મિણીએ શું કર્યું?
- નિર્જરાભાવના - દૃઢ પ્રહારી ૧. વૃઢપ્રહારીએ બ્રાહ્મણના ઘરે જઈ શું કર્યું? ૨. બ્રાહ્મણીએ તેને શું કહ્યું? ૩. બ્રાહ્મણીના વચન
૬૧