________________
આચાર્યશ્રી કુંદકુંદકૃત બા૨ભાવનામાં વિષયપ્રવેશ કૐવતું મંajળાચા
(છંદ-આર્યા) नत्वा सर्वसिद्धान् ध्यानोत्तमक्षपितदीर्घसंसारान् । दश दश द्वौ द्वौ च जिनान् दश - द्वानुप्रेक्षाणि वक्ष्ये ।।
अधुवमशरणमेकत्वमन्य-संसारो-लोकमशुचित्वम् । આસવ - સંવ૬ - નિર્નર - વોઘતિ નિન્તનીયમ્ |
ભાવાર્થ : સર્વે સિદ્ધ ભગવંતો અનો ચૌવીસેય જિનોને નમસ્કાર કરીને ઉત્તમ ધ્યાનના કારણભૂત અને તેથી દીધું સંસારનો અભાવ રાવનાર બારભાવનાઓનું સ્વરૂપ હૂં છું.
૧. અનિત્યભાવના ૨. અશરણભાવના 3. સંસારભાવના ૪. એકત્વભાવના ૫, અન્યત્વભાવના ૬. અશુચિભાવના ૭, આસવભાવના ૮, સંવરભાવના ૯. નિર્જરાભાવના ૧૦. લોકભાવના ૧૧, બોધિદુર્લભભાવના અને ૧ર. ધર્મભાવના એ બારભાવનાઓ જ્ઞાન સહિતના વૈરાગ્યનું કારણ હોવાથી તેનું ચિંતવન હંમેશા કરવું જોઇએ. (બારસાયુવેકMી : મંગલાચરણ ; ગાથા ૧,૨)