SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય નં. ૨: કવિશ્રી મંગતરાચકૃત બારભાવના મંગલાચરણ અરિહંત ભગવાન અને તેમના દ્વારા પ્રરૂપિત વીતરાગ-વિજ્ઞાનને વન્દ્ર ગરદન પર, તજ | વંદન કરીને સંસારી ભવ્યજીવોના આત્મહિતના કારણભૂત વV[ Kહ માવના, ન તન હિત ગાન છે બાર ભાવનાનું વર્ણન કરું છું. બારભાવનાની ભૂમિકા સમસ્ત ભરતખંડને જીતનાર ચક્રવર્તીઓ અત્યારે ક્યાં ખોવાઈ હાં રે વજા બિન તા. | ગયો છે ? રાવણને હણનારા રામ-મિણ ક્યાં ગયા છે '' મહારાજા कहां गये बह राम र लछमन, जिन रावण मारा ॥ કૃષ્ણ અને તેની રાણીઓ-મણિ, સંતુષિામાં વગેરે ક્યાં છે ? વળી कहां कृष्ण रुकिमणी सतभामा, अरु संपनि सगरी । તેમની સઘળી સંપત્તિ, ભવ્ય રંગમહેલ અને સોનાની નગરીટ્ટારિકા कहां गये वह रंग महल अरु, सुवरन की नगरी ॥ ક્યાં ખોવાયાં છે ? नहीं रहे वह लोभी कौरव, जूझ मरे रन में। રણના મેદાનમાં મરી ફીટનારા લોભી કૌરવો રહ્યા નથી અને गये राज तज पांडव वन को, अग्नि लगी तन में। રાજપાને તજીને વનમાં વસનારા પાંડવ મુનિ ભગવંતો પણ શરીરમાં અગ્નિના ઉપસર્ગથી સળગી ઉઠયા. તેથી હે ચેતન ! તું તારી શરીરાદિ मोह नींद से उठ रे चेतन, तुझे जगावन को । સંયોગો સાથેની એકqબુદિપ મોહનિદ્રામાંથી જાગ, તને જગાવવા हो दयाल उपदेश करें, गुरु बारह भावन को ॥ માટે શ્રીગુરએ કણા કરીને ઉપદેશેલ બારભાવનાનું વર્ણન તું સાંભળ! ૧. અનિત્યભાવના સૂરજ અને ચાંદ રોજ ઉગે છે અને આથમે છે. એક પછી એક ઋતુ सूरज चांद छिपे निकले, ऋतु फिर फिर कर आवे । ફરીફરીને આવ્યા કરે છે. તેમાં પોતાનું પ્યારું આયુષ્ય એવી રીતે વીતતું જાય છે કે કોઈ ખબર જ પડતી નથી. જેમ પર્વત ઉપરથી પડીને વહી प्यारी आयु ऐसी बीते, पता नहीं पावे ॥ જતું નદી-સરિતાનું જળ ફરી પાછું ફરતું નથી, તેમ જે પળ આયુષ્યની पर्वत पवित नदी सरिता जल, मह कर नहिं हटता । વીતી ગઈ તે પાછી ફરતી નથી. જેવી રીતે કરવત ચાલે તેમ લાકડું स्वाँस चलन यो घटे काठ ज्यो, आरे सों कटता ॥ કપાતું રહે છે, તેવી રીતે શ્વાસ ચાલે તેમ આયુષ્ય ઓછું થતું જાય જેમ ઝાકળનું ટીપું તડકામાં સૂકાતું જાય છે અથવા ખોબામાં રાખેલું ओस बूंद ज्यो गले धूप में, वा अंजुलि पानी । પાણી ટીપે-ટીપે નીતરી જાય છે, તેમ પોતાનું યૌવન ક્ષણે-ક્ષણે ક્ષીણ छिन छिन यौवन छीन होत है, क्या समझे पानी ॥ થતું જાય છે ; તે શું પ્રાણી સમજી શકે છે ? આકાશનગરીમાં રચાતા ईन्द्रजाल आकाश नगर सम, जग सम्पति सारी । | do¢નળ-મેઘધનુષની જેમ જાતની સઘળી સંપત્તિ અને સંસારનું સ્પષ્પ અનિત્ય જ છેતેમ બઘાં પુછ્યો અને સ્ત્રીઓએ વિચારવું તે જ અનિત્યભાવના अथिर रुप संसार विचारो, सब नर अरु नारी ॥ ૨. અશરણભાવના જેમ વનમાં સિંહ વડે ઘેરાયેલ મૃગના જીવનને બચાવનારૂં કોઈ काल सिंह ने मग चेतन को घेरा भव बन में । નથી, તેમ સંસારરૂપી વનમાં કાળરૂપી સિંહ ઘડે ઘેરાયેલ ચેતનરૂપી મૃગના જીવનને બચાવનારું કોઈ નથી. તે બાબત બરાબર મનમાં नहीं बचावन हारा कोई, यो समझो मन में । સમજો. કાળરૂપી લંકારો જ્યારે પોતાની કાયારૂપી નગરીને લુટે છે ત્યારે मत्र यन्त्र सेना धन सम्पति, राज पाट छूटे । મંત્ર, યંત્ર, સેના, ઘન-સંપત્તિ, રાજ-પાટ વગેરેનો ઉપયોગ કરવાં છતાં ૧૨ ના જનતા જાણ , નારિ ઘટે છે તેઓ કાળરૂપી લૂંટારાને વશ કરી શકતા નથી. જુઓ, એક જ તીરથી કૃષ્ણની કાયા વિણસી ગઈ ત્યારે બલભદ્ર चक्र रतन हलधर सा भाई, काम नहीं आया । જેવો ભાઈ અને ચકરત્ન જેવું રત્ન હોવા છતાં તેઓ કાંઈ કામમાં આવ્યા एक तीर के लगत कृष्ण की, विनश गई काया ॥ નહિં. અશરણ સંસારમાં શરણ માટે ચારેબાજુ ભટકતો રહીને ચેતન देव धर्म गुरु शरण जगत में, और नहीं कोई । પોતાનું અમૂલ્ય જીવન વ્યર્થ ખોઈ નાખે છે. પરંતુ અશરણ સંસારમાં દેવ-ગુર્ઘર્મ સિવાય બીજુ કોઈ શરણ નથી. આ પ્રકારની વિચારણા ખમ છે દિરે મગ્દરા રેતન, ૬ થી ૩મર કોરું છે તે અશરણભાવના છે. . 3. સંસારભાવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-મિઘ-ભાવરૂપી પંચપરાવર્તનમાં પરિભ્રમણ કરતો જીવ જન્મ-મરણ અને જરા-રોગથી સદાય દુ:ખી રહે છે. जनम मरन अरु जरा रोग से, सदा दुखी रहता । નરકગતિમાં છેદન-ભેદન અને પશુગતિમાં વઘ-બંઘનના દુ:ખો સહન ૪જોબ દાસ બાર બર, વર્તન સત્તા છે કરવા પડે છે. દેવગતિમાં સુખ માનવામાં આવે છે, પરંતુ ખરેખર જોવામાં બારભાવનાના કાવ્યો ૨૫૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy