________________
૧. બો હિંદુ ભાવનાના ચિતવનમાં બોધિની દુર્લભતા અને તે દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તાનું ચિંતવન મુખ્યપણે છે. જ્યારે ઘર્મભાવનમાં ઘર્મનું સ્વરૂપ અને તેના મહિમાનું ચિંતવન મુખ્યપણે છે.
ર. બોવિદુર્લભમાવના બોધિની દુર્લભતા અને દુર્લમ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તા પ્રસ્થાપિત કરે છે. જ્યારે ધર્મભાવના ધર્મની મહાનતા અને મહાન ધર્મથી મનુષ્યજીવનની સાર્થકતા પ્રસ્થાપિત કરે છે.
3. બોવિદુર્લભભાવનાના ચિંતવનમાં દુર્લભ બોધિ માટે વર્તમાન મનુષ્યજીવનની મહત્તા બતાવી તે બોધિ એટલે કે ધર્મની પ્રાપ્તિ માટેના પુરુષાર્થની પ્રેરણા કરી છે. જ્યારે ધર્મભાવનાના ચિંતવનમાં ધર્મથી વર્તમાન મનુષ્યજીવનની સફળતા સૂચવી તે ધર્મની ધારણા અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટેના પુરુષાર્થની પ્રેરણા કરી છે.
બોĀિદુર્લભભાવના અને ધર્મભાવના વચ્ચેના ચિંતવનના ઉપરોકત ન નીચતા કોઠા દ્વારા દર્શાવી શકાય છે.
બોધિદુર્લભભાવના ૧. બોધિની દુર્લભતા ૧.
તે માટે
મ ન્ય જી વ ન ની મહત્તાનું ચિંતવન મુખ્યપણે હોય છે. ર. દુ ર્લમિ ૉલિમી . મ નુ ય જી વ ન ની મહત્તા પ્રસ્થાપિત કરે છે.
૩. ધર્મની પ્રાપ્તિ માટેના 3. પુરુષાર્થની પ્રેરણા
કરે છે.
૨૩૬
ધર્મભાવના
ઘર્મનું સ્વરૂપ અને ||||| મહિમાનું ચિંતવન મુખ્યપણે
હોય છે.
ધર્મથી
મનુષ્યજીવનની
સાર્થકતા
પ્રસ્થાપિત કરે છે પ્રાપ્તિ
મોક્ષની માટેના પુરુષાર્થની
પ્રેરણા કરે છે.
****===
ધર્મનો મહિમા
આત્માનો યશ, કીર્તિ, ફતેહ, સિદ્ધિ,
સામર્થ્ય, પ્રભાવ, પ્રતાપ વગેરેને તેની મહાનતા કહે છે. આત્મા ની આ સધળી મહાનતા ધર્મના કારો હોય છે અને તે જ ઘર્મનો મહૅિમાં છે. જ
આત્માની માનતા મોમાર્ગ અને મોક્ષના કારણે
છે, જે ધર્મના ફળમાં પ્રાપ્ત થાય છે. ધર્મના કારણે આત્માના બધાં જ પ્રકારના પારમાર્થિક પ્રયોજનો સિદ્ધ થાય છે. ધર્મથી પ્રાપ્ત થતા સાતિશય પુણ્યના ફળમાં લૌકિક સુખ-સુવિધાઓ પણ રાજપણે આવી મળે છે. જગતમાં મહાન મનાતાં કલ્પવૃક્ષ, ચિંતામણિ, અવલોક્નમણિ, કામધેનું વગેરેની પ્રાપ્તિ થતાં તેનું જે તે પ્રકારનું ફળ માંગવાથી મળે છે. પણ ધર્મને ધારણ કરવાથી બધાં જ પ્રકારનું ળ વગર માગ્યે આપમેળે પ્રાપ્ત થાય છે. માંગવું એ મવા બરાબર છે. કલ્પવૃક્ષ વગેરે માંગ્યા વિના ફળ આપતા નથી. પરંતુ ધર્મનું ફળ વગર માંગ્યે મળે છે. તેથી કલ્પવૃક્ષ વગેરે કરતાં પણ ધર્મ મહાન છે, વધુ મહિમાવંત છે.તે આ રીતે-
કલ્પવૃક્ષ દશ પ્રકારના હોય છે. જે તે પ્રકારના કલ્પવૃક્ષ પારો જે તે પ્રકારની સામગ્રીની માંગણી કરવાી ને તે પ્રકારની તુચ્છ ોગ સામગ્રી આપે છે, જ્યારે ધર્મના દશ લક્ષણ છે. જે દરેક વગરકથે વગર માંગ્યે આત્મિક અનંતગુણોની મહાન સામગ્રી આપે છે.
ચિંતામણિ પારો ચિંતવવાથી તે ચિંતિત મુક પ્રકારના લૌકિક મનોરથ પૂર્ણ કરે છે જ્યારે ધર્મ વગર ચિંતવ્યે બધાં જ પ્રકારના પારમાર્થિક પ્રયોજન પૂર્ણ કરે છે.
અવલોકનમણિ પાસે ટીકી ટીકીને અવલોકન કરી મીખ માંગવાથી તે કેટલાક પ્રકારની ઇચ્છિત લૌકિક સુખ-સુવિધાઓ પૂરી પાડે છે. ઘર્મથી થતા સાતિશય પુણ્યથી સઘળાં પ્રકારની સુખ સુવિધાઓ સહજપણે સાંપડે છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના ાનીઃ બાર ભાવના