SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસારે ७८० ध्यानाष्ट - 30 अथ ध्यानकारकस्य स्वस्वरूपं निदर्शयन् श्लोकत्रयमाह હવે ધ્યાન કરનારા ધ્યાતાનું પોતાનું વિશેષ સ્વરૂપ જણાવતાં ત્રણ શ્લોકો દ્વારા આ વિષય દેખાડે છે. जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ॥६॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥७॥ साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरैव वितन्वतः । ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥८॥ ગાથાર્થ - જિતી છે ઈન્દ્રિયો જેણે એવો, ધીર સ્વભાવવાળો, પ્રશાન્ત હૃદયવાળો, સ્થિર છે આત્મા જેનો એવો, સુખપૂર્વક આસન ઉપર બેઠેલો, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપિત કર્યું છે નેત્ર જેણે એવો અને યોગદશા સંપન્ન એવો, Ill ધ્યેય ઉપર ચિત્તને સ્થિર બાંધવા રૂપ ધારણાની ધારા વડે વેગપૂર્વક રોકી છે બાલ્વેન્દ્રિયોને અનુસરનારી મનની વૃત્તિ જેણે એવો, પ્રસન્ન મુદ્રાવાળો, પ્રમાદ વિનાનો, જ્ઞાનના આનંદરૂપ અમૃતનો આસ્વાદ માણનારો એવો જીવ, IIણી પોતાના આત્માની અંદર જ અનુપમ આત્મદશાના અનુભવ રૂપી સામ્રાજ્યને વિસ્તારવા રૂપ ધ્યાનવાળો જે આત્મા છે તેને સમજાવવા માટે દેવ-માનવથી ભરેલા એવા સમસ્ત આ લોકમાં કોઈ ઉપમા મળતી નથી. II૮. टीst :- "जितेन्द्रियेति" "रुद्धबाह्येति" "साम्राज्यमिति" एवंविधस्य ध्यानिनः हीति निश्चितम्, सदेवमनुजेऽपि लोके-ससुरनरे लोके । तिर्यग्नारकाग्रहणं तु तयोर्दुर्गतित्वात् । इत्यनेन त्रिभुवने उपमानासादृश्यम् । तत्त्वज्ञानानुभवलीनस्य सहजानन्दविलासकस्य तुलना केन क्रियते ? इति । किं कुर्वतस्तस्य ? अन्तरेव -आत्मान्तरमध्ये एव अप्रतिद्वन्द्वं-बाह्याभ्यन्तरविपक्षरहितं सर्वपरभावागम्यं साम्राज्यं -स्वगुणसम्पत्स्वभावपरिवारोपेतं राज्यं स्वाधीनं वितन्वतः-विस्तारयतः स्वगुणानन्दासङ्ख्येयप्रदेशनिर्व्याघातं स्वराज्यमनुभवतः । अतः सर्वाण्यपि षष्ठ्यन्तानि ध्यानिनो विशेषणानि संयोज्यानि ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy